________________
દ્વિધા પણ અંતરાય કરતી હતી. આમ છતાં, એ પરમેપકારી ગુરુદેવેશે આપેલા સંસ્કાર-સામર્થ્યના સહારે અને વડીલના પ્રેત્સાહક આશીર્વાદના શ્રદ્ધા–બલથી જ આ કાર્યનો પ્રારંભ થયો.
વિ. સં. ૨૦૦૩ માં જાવાલ–રાજસ્થાનમાં કરેલા ચાતુર્માસ દરમ્યાન સ્વ. પૂજ્યપાના જીવન-દર્શન અંગે પ્રકાશિત કરેલ ૩૨ પાનાની એક પુસ્તિકા પણ, આ કાર્ય–પ્રારંભની સાથે એક જૂના અને આછાં—પાતળા તાંતણ રૂપે સંકળાયેલી છે. જાવાલના ચાતુર્માસ–
નિયન દરમ્યાન કરેલ આ પ્રયત્ન બાદ, એક યા અન્ય રીતે, શક્ય તથા ઉપલબ્ધ બની શકે તેમ હોય તેવા સર્વ સૂત્રે દ્વારા, સ્વ. પૂ. ગુરૂદેવેશના જીવન-કવન અને કતૃત્વ સંબંધી માહિતિ અને વિગતે પ્રાપ્ત કરી, સંગ્રહ કરતે રહો. આ રીતે, પ્રથમ પ્રયત્નનું સાતત્ય સ્વપાધિક પ્રમાણમાં સચવાઈ રહ્યું.
નિકામ પ્રેરણ-ત્સાહન
આ મધ્યાવધિમાં, પ્રસંગોપાત મારી આ ભાવનાની જાણુ, પૂ. આ. ભ. શ્રી. વિજય દેવસૂરીશ્વરજી મહારાજ તથા ધીર–યુવાન અને જ્ઞાન-ગંભીર પૂ. આ. ભ.
શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને થતાં, કે આ બન્ને હિતચિંતક, ગુરુ-ગુણાનુવાદના આવા પુરૂષાર્થ માટેની પ્રેરણા, પ્રોત્સાહન આપવા સાથે સક્રિય સહગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org