________________
સાધુ–જીવનના મ્હારા આ “શ્રેય–સાધક પુરૂષાર્થની પ્રત્યેક પળનું સાહચર્ય અને વાત્સલ્યયુક્ત નિશ્રા આપનાર, વડીલ–ભ્રાતા પ. પૂ. સ્વ. મુનિ-પ્રવર શ્રી ખાતિવિજયજી મહારાજને તે હું કેવી રીતે વિસરી શકું? તેઓશ્રીને કૃતજ્ઞા યુક્ત નતમસ્તક વંદના કર્યા વગર રહે તે સાધુ-ધર્મને તે ઠીક પણ સજ્જનેચિત કર્તવ્યમાંથી. પણ ચુકયા વગર ન રહે એમ લાગે છે. તેઓશ્રીને સવિનય વન્દના.
વૈયાવચ્ચપ્રિય મુનિ શ્રી ઉત્તમવિજયજી એ વીસ વર્ષનું વૈયાવચ્ચયુક્ત સાહચર્ય નિભવી મને અનેક રીતે સહાયક બન્યા હતાં. સ્વર્ગસ્થ આ મુનિશ્રીની વૈયાવચ્ચ તથા સંયમારાધનાની અનુમોદના.
સ્વ૫-ક્ષપશમવાળા એવા મહરામાં શ્રુત-ભક્તિ તથા શ્રત–સેવાના સંસ્કાર રેડનારા મહારા વિદ્યા–દાતા, પૂ. સ્વ. આ. ભ. શ્રી વિજય રામસૂરીશ્વરજી મહારાજનાં વિદ્યાપ્રસાદ સિવાય તે મહારાં “રામ જ રમી ગયા” હેત. એમણે આપેલ વિદ્યાના સહારે તે મારી તસેવા ચાલુ રહી શકી છે. વિદ્યા–દાતા એવા એ. શ્રેયકારી પૂજ્યશ્રીને સમર્પણ-પૂર્ણ વન્દના.
આતમ-આશ્વાસન આ બધાં ઉપકારી અને ઉપાસ્ય મહાપુરૂની પરમકૃપાના પ્રતાપે જ ચારિત્ર-યાત્રાની અર્ધશતાબ્દિ વટાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org