________________
ચૂક છું એને આત્મ–તેષ છે એમ કહેવા કરતા આત્મા-આશ્વાસન માનવું એ જ વધુ ઉચિત લેખાશે.
ગુરૂ-ગુણાનુવાદની ભાવના આ ચારિત્ર યાત્રાનું અર્ધશતાબ્દિ વર્ષ જેમ, જેમ, નજદીક આવી રહ્યું હતું તેમ, તેમ, અનેક વર્ષોથી મહારાં અંતઃસ્તલમાં રહેલી એક ભાવના સાકાર કરવા આંતર શ્રેરણા થતી રહેતી હતી. આ ભાવના એ હતી કે, મ્હારાં અનન્ય ઉપકારી ગુરુદેવેશ સ્વ. પૂજ્યપાદુ આ. ભ. શ્રી. વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના જીવન-કવનને સાંકળી લેતાં એક ગ્રંથ દ્વારા તેમના ગુણાનુવાદ કરવાનું સાહસ કરૂ !
સ્વ૮૫ પશમ... આ મહાપુરૂષની ગુણ–ગરિમાની ભવ્યતા અને ગહ-- રાઈને યથાર્થ સ્વરૂપે જાણી શકવાની તથા યથાયોગ્યરૂપે આલેખન કરવાની મહારી ક્ષમતા સિવાય, આ પ્રયત્ન એ સાહસ જ લેખાય. વળી, મહારાં સ્વલ્પ–ક્ષોપશમ અને ખાસ કરીને અતિ–અ૫ એવી અભિવ્યક્તિ–શક્તિના કારણે, આ મહાપુરૂષના ગુણાનુવાદને લિપિબદ્ધ કરવાને પ્રયત્ન કરવા જતાં, એ મહાપુરૂષના જીવન-કવન અને કતૃત્વને પૂરો ન્યાય આપી શકીશ કે કેમ તેની આંતર--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org