________________
હારી આ ભાવના, પરમ આરાધ્ય પૂ. સૂરિ–સમ્રાટના સ્વ-હસ્તે સાકાર બની અને કદાબગિરિમાં તેઓશ્રીન પુણ્ય-નિશ્રામાં જ મહારી ચારિત્ર-યાત્રાને પ્રારંભ થયો.
હારું જીવન ધન મહારી ચારિત્ર-સાધનાના પાયામાં પરમ–કૃપાળુ પૂજ્યપાદુ શાસન-સમ્રાટના સ્વયંના શિક્ષા અને સંસ્કારને જે કૃપાપ્રસાદ પ્રાપ્ત થયે એ જ મારું જીવન-ધન છે. જીવન-ધનના અનુપમ દાનેશ્વરી પૂ. સૂરિરાજ, ગુરૂ દેવેશ, આ. ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજને હું જન્મ-જન્માંતર પર્યત ના રહીશ આ ત્રણ ફેડી શકાય એવું નથી જ એની મને આત્મપ્રતીતિ છે એમ જણાવું તો એ અપેક્તિ જ રહેવાની
ઉપકારીઓની ઉપકાર–પરંપરા
સ્વ. પૂજ્યપાદુ શાસન-સમ્રાટ પાસેથી પ્રાપ્ત આ, શિક્ષા–સંસ્કાર રૂપી જીવન-ધનને યથાયોપશમ અને યથાશક્તિ જાળવી રાખી શકયે હેઉ તે તે પરિણામ પણ મહારાં પરોપકારી અને શ્રેય-ચિંતક સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની સતત મળેલી હિતશિક્ષાને જ આભારી છે. તેમના ઉપકારે અવિરમરણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org