________________
મંગળાચરણ (ટીકાકારકૃત:)
જે પ૨માત્માના ચરણકમળો દેવો અને દેવેન્દ્રોથી સારી રીતે સ્તવાયેલા છે, દુર્જય કામરૂપી હાથીને માટે સિંહ જેવા, યથાર્થ ધર્મના ઉપદેા, કેવળજ્ઞાન ને પ્રાપ્ત કરેલા, ત્રિશલાપુત્ર ભગવાન મહાવી૨ સ્વામીને હું પણ (ટીકાકા૨) વંદન કરૂં છું.
અનુયોગધા૨ક, નિષ્કા૨ણ બંધુ, જીવમાત્રને ધર્મ દેનારા શ્રી ગૌતમ સ્વામી આદિને વન્દન કરૂં છું
-
જેમની કૃપાષ્ટિ ને પ્રાપ્ત કરીને ભવ્યજીવાત્માઓ અનુયોગમાં સમ્યક્ પ્રકારે પ્રવૃત્તિ કરે છે. તે શ્રુતદેવતાને પ્રવત્નપૂર્વક નમસ્કાર કરૂં છું.
ઉત્થાનિકા :
મહાસમુદ્રમાં પડી ગયેલા અમૂલ્ય રત્નની જેમ સંસા૨સમુદ્રમાં ૨ખડતા જીવાત્માઓને માટે માનવર્યાને મેળવવી અત્યન્ત દુર્લભ છે. તેમાં પણ ત્રિભુવનમાં રહેલ, જીવોનું એકાન્તહિત ક૨ના૨ાજિનેશ્વ૨ દેવ કથિત બોધિલાભ (સમ્યક્ત્વ૨ત્ન)ને પ્રાપ્ત કરી, વિર્ગત (ત્યાગ પ્રધાન)ને અનુકૂળ પરિણામોને મેળવી; જૈનાગમોનો અભ્યાસ કરી. તેના ૫૨માર્થ ૨હસ્યને જાણી તથાપ્રકારે કર્મોના ક્ષયોપશમ દ્વારાવિશદ (શંકા આકાંક્ષા રહિત) પ્રજ્ઞાને અર્થાત્ તિજ્ઞાન ને મેળવીને જિનવચનનો અનુયોગ જ માર્નાશક જીવનના