________________
'૭૦
તત્વત્રયીની પ્રસ્તાવના
બ્રાહુણ મારે. યજ્ઞ–શ્રદ્ધાદિકમાં ભળીને જે માંસ ન ખાય તે બ્રામ્હણજ નહીં. માંસાદિકથી દેવોની તૃપ્તિ કરતાં પિતરની તૃતિ. રંતિદેવ બબે હજાર પશુઓનું અને ગાયનું માંસ અન્ન સાથે દાન આપતે. પ૦-૨૫ પાડા બકરાથી દેવીનું તર્પણ. બ્રાહ્મણાદિક અતિથિના માટે બલદ કે બકરે પકાવે. મૃગાદિકના માંસથી થએલું દશરથનું શ્રાદ્ધ મોટામેટા ઋષિઓ જમી ગયા. કેશિકના ૭ પુત્ર ગાયને ખાઈને વૈદિકબળથી નિર્ભય થયા. ગુંડાદિકના માંસથી પિતરોને અક્ષયની પ્રાપિત. ઉપર લાખાયેલી અનેક પ્રકારની વાતે જે ખરા ધર્મનાજ માટે થએલી હતી તે આજે તેને તેવાને તેવા સ્વરૂપમાં પુસ્તકમાં રહેવા દેવાની જરૂર ન પડતી, માટે બધી વાતે ધર્મના માટે તે કેવલ લખાયેલી નથી જ. . (૫) શ્રદ્ધાદિકમાં બ્રાહણેએ જીવને ભક્ષણ કરવા. જેના માંસથી
જેટલે વખત પિતરની તૃપ્તિ તે પણ બતાવી છે. મનુની નાશિકાને પુત્ર, તેને પુત્ર શ્રાદ્ધના માટે મૃગાદિક લાવ્યું. યજ્ઞના અને શ્રાદ્ધના માંસ ભક્ષણથી પાપ પણ બતાવ્યું છે. જેનું માંસ આપણે ખાઈએ તે પરલોકમાં આપણું ખાય એમ પણ જણાવ્યું છે.
ટુંકમાં વિચારવાનું કે-માંસ ભક્ષણથી પાપ છે. જેનું માંસ ખાઈએ તે પરલેકમાં આપણું ખાય. કર્મના વેગથી ૮૪ લાખ ની નિમાં ભટકતા જીવે છે, ત્યારે કયી કયી નિમાં ગએલા પિતરે બ્રાહ્મણના તે તે માંસભક્ષણથી તેટલા તેટલા કાળ સુધી તૃપ્ત થાય? આ બધા લેખકે મોટા મોટા પંડિતે છે, તેથી વિચારવાનું કે આ લેખો કર્મથી ભટકી રહેલા જીના ઉપકાર માટે કે ખાસ પિતરની તૃતિના માટે કે કઈ સ્વાર્થના માટે? એટલુંજ વિચાર છે તે બશ છે.
(૬) નગ્ન વેશ્યાની પૂજા કરનાર સ્ત્રીને પ્રિય થાય. બ્રમ્હાના માટે તપ કરનાર અસરાઓ સાથે વિમાનમાં બેસીને સ્વર્ગે જાય. યજમાન સ્ત્રીનું પણ દાન કરે. વેશ્યાઓ અર્પણ કરે તે સૂર્યલોકમાં જાય. બ્રાહણ ચારે વર્ણની સ્ત્રી સાથે ક્રીડા કરે.
ઉપરની કલમમાં–જીભાદિકની લાલસાઓ ભેળવી શકાય પરંતુ આમાં ધમને ક૫ તે તે ડાહ્યા માણસે બતાવે તે ખરે?
(૭) જડેલું ધન બ્રામ્હણે પોતે રાખે, રાજા અડધું રાખે. ૧૨ તળા સેનાની સાથે ભાગવત આપે તે તે સર્વ બંધનથી મુક્ત. બ્રામ્હણની આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org