________________
૫૭.
હિંદુ કામ, મુસલમાન, પ્રીતી વગેરે કેમમાં અનેક પ્રકારના કાર્યો કરનારા કમગીઓ છે. હિંદુ કેમ વગેરે મેમા કમગીઓ પ્રકટાવવા માટે લેકમાન્ય સાક્ષર ભારતરત થયુત તિલકે ભગવદ્ગીતાના લાકેથી કર્મવેગનું મહત્તવ દર્શાવીને ભારતની જાગૃતિમાં અપૂર્વ સુધારે કર્યો છે તેથી શ્રીયુત લે. મા. તિલકને અમારા ધર્મલાભરૂપ આશીર્વાદ સહશઃ પ્રાપ્ત થાઓ; જેના કેમમા કર્મયોગીઓ ઉત્તમ પ્રકારના પ્રકટે તે માટે અમારી ખાસ લાગણી છે. અન્ય ધર્મના આગેવાને પણ જેને કર્મયોગીઓના પ્રાકટયમાં સહાનુભૂતિ દર્શાવે છે. જે કેમના ધાર્મિક વિચારો અને આચાર ઉદાર પદ્ધતિવાળા છે અને સર્વ લેકેને વ્યાવહારિક સ્વાધિકાર પ્રગતિપ્રદ કર્મોમાં આડા આવતા નથી, તે કેમ પિતાના ધર્મને જાળવવા શક્તિમાન થાય છે. જેને કેમ એ અમારે આત્મા છે, તેને ઉપદેશથી પ્રગતિવાળી કરવી એ જ જૈન સાધુના અધિકાર પ્રમાણે પ્રથમ ફરજ છે. માટે પ્રસગેપાર અત્ર જૈન કેમને સવેળાની ચેતવણું આપી છે
ગૃહસ્થ કર્મીઓના કર્તવ્ય કાર્યોમા જે પ્રમાદ થાય છે અને તેઓનામા જે રજોગુણુ વગેરે મેહ પ્રકૃતિનું જોર વધે છે તે છેવટે ગૃહસ્થ કર્મગીઓની વશપરંપરાની પડતી થાય છે માટે તેઓને ધાર્મિક ઉપદેશ આપી તેઓના મનની સમાનતા જાળવી શકે એવા ત્યાગી વર્ગના કમગીઓની તે કઈ વેળા આવશ્યકતા વિનાની રહેવાની નથી. ત્યાગી કમગીઓ કે જે તદ્દન નિસ્પૃહપણે વિશ્વનું શ્રેય કરનારા છે તેઓની વિશ્વમનુષ્યો પર
ઘણું અસર થાય છે માટે તેઓની સવ ખમા ઘણી જરૂર છે. જે દેશમાં ત્યાગીઓને સ્વાધિ- ત્યાગી મહાત્મા કર્મયોગીઓ નથી તે દેશ ગમે તે રીતે પણ છેવટે કારે ખરેખરા કર્મપડતીનું રૂપ ધારણ કરે છે. ફ્રાન્સ વગેરે દેશોમાથી ત્યાગી કમગીઓની ગીઓ બનાવવા- ન્યૂનતા થઈ તેની સાથે તે દેશના લેકમાં મેજશોખ, વ્યભિચાર વગેરેની વૃદ્ધિ ની જરૂર. થઈ અને તેનું હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી સર્વ લેકે જાણીતા
થયા છે. જે દેશના ગૃહસ્થ ત્યાગી ધર્મગુરુઓ પર અભાવ, અરુચિ, દ્વેષ ધારણ કરે છે અને તેઓને નાશ ઈરછે છે તેઓને અતે નાશ ગમે તે રીતે થાય છે. વિશ્વમાં ધૂળની પણ જરૂર પડે છે તે ત્યાગી ધર્મકર્મચાગીઓની જરૂર તે હેય જ એમાં આશ્ચર્ય શું છે ? ધર્મના પ્રતાપે વાયુ વાય છે, વર્ષાદ થાય છે, અન્ન પાકે છે અને દેશમાં આરોગ્ય શાતિ રહે છે; માટે ધર્મને ઉપદેશ આપી વિશ્વવર્ત મનુષ્યને ધમ બનાવીને તેઓનાં પાપ ધેનારા ત્યાગી ધર્મકર્મયોગીઓની આત્માના પ્રાણ કરતા પણ વિશેષ જરૂર છે. સત્ય ત્યાગી કમગીઓની પેઠે સત્ય ગૃહસ્થ કર્મયોગીઓની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધ જેવા ત્યાગી કર્મયોગીઓએ ભારતના ધર્મસ્વરૂપને ઉન્નત રૂપમાં મૂક્યું હતું તેનાથી કેણુ અજાણયું છે? વિરાગ્ય એ શુદ્ધ પ્રેમ છે અશુદ્ધ પ્રેમને ત્યાગ અને શુદ્ધ ધર્માદિ પર શુદ્ધ પ્રેમનું પ્રાગ્ટય તેને વૈરાગ્ય કહે છે ત્યાગી વિરાગી કર્મયોગીઓની વશ પર પરા પુનઃ પૂર્વની પેઠે વિશ્વમાં મનુષ્યોના ગુણેની ઉન્નતિ કરે એવી રીતના ત્યાગી લે સ્થાપવાની અને તેને નભાવવાની ઘણું જરૂર છે. ગૃહસ્થ કમલેગી કરતા ત્યાગી કર્મ યેગી વિશ્વનુ-જીવોનું અનતગણુ શ્રેય. કરવા સમર્થ બને છે તે નિ.સશય વાત છે. જે દેશમાં જે કામમાં જે પ્રજામાં જે ધર્મમા જે સમાજમાં કમગીઓને પ્રેમથી વધાવી
લઈ માનથી સત્કાર કરવામાં આવે છે તે દેશ, કેમ વગેરેની ઉન્નતિ