Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ક પન્યાસજી મ.ના પુસ્તકની સમીક્ષા
- લેખક : “શ્રી પુનિત
, ૨.
[ પંન્યાસજી મ.નું તદ્દન નવું પુસ્તક “જીવન જીવવાની કલા” બહાર પડયું છે. પંન્યાસજી મ.ના પૂર્વના પુસ્તકોની જેમ આ પુસ્તકમાં પણ ઘણી ગડબડે છે, છે, છતા આ પુસ્તકની આંશિક સમીક્ષા કરવાનું મન થયું. કારણ કે આ પુસ્તકના આધારે પંન્યાસજી મ.ના શિષ્ય મુ. દીવવલભવિજયજી “ઘેર બેઠા છે ખુલ્લા પુસ્તક પરીક્ષા લઈ રહ્યા છે. હજારોના હાથમાં આ પુસ્તક જશે ને વંચાશે, તેવી શક્યતા છે. તેથી તે જ ઉન્માન ન પામે અને સાચી સમજ પ્રાપ્ત કરે તે આશયથી આ લેખ લખ્યો છે. ]
પંચાઈ મ.નું જીવન જીવવાની કલા” આ નવું પુસ્તક હમણાં જ હાથમાં છે ન આવ્યું. આકઈક મુખપૃષ્ઠ જઈને બોલવાનું મન થયું. ઉપર ઉપરથી પુસ્તકને જોતા ઇ અનેક ગંદવાડથી એ ભરેલું લાગ્યું. એ ગદવાડને વાચકે સમક્ષ એટલા માટે મુકવામાં ? ર આવે છે, કે જેથી વાચકે આવા સાહિત્યથી સો ગાઉ દૂર રહે. પુસ્તક અનેક ક્ષતિ- . છે એથી ભરેલું છે, તેમાંથી કેટલીક ક્ષતિએ અસહ્ય છે, તેથી તે ક્ષતિઓને મુદ્દાસર છે જણાવાય છે.
(૧) લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે એક મહાન વિભૂતિનો આ ધરતી પર જન્મ થયો. નાની વયે એ વિભૂતિએ સ્થાનકવાસી સંપ્રઢાયમાં ચારિત્ર લીધું. એટલી બધી હું જબરજસ્ત પ્રતિભા તેમનામાં હતી કે રેજ ૩૦૦ ગ.થા ગોખતા. નામ હતું એમનું છે આત્મારામજી મ. એ વખતે વેતાંબર મૂર્તિપૂજક સંપ્રઢાયના બુટેરાયજી મ. જોકે આ આત્મારામજી મ.ને વાઢ થયે. જે વાઢમાં બુદ્ધિ પ્રતિભાના જોરે આત્મારામજી મહારાજ જીતી ગયા,
હવે આત્મારામજી મ.ને યોગ્ય સાધુએ વ્યાકરણ ભણવાની સલાહ આપી. વ્યાકરણ પર ભણવાથી આગમના સૂત્રોનો અર્થ સારી રીતે સમજી શકાતો હોય છે. આત્મારામજી જ ૨ મ. વ્યાકરણ ભણ્યા. આગમનો સાચો અર્થ તેમને હવે સમજાવા લાગ્યા. મૂર્તિપૂજક જ છે સંપ્રઢાયની માન્યતાએ તેમને સચોટ લાગી. તેથી તેઓશ્રી સમાજની કે ભક્તવર્ગોની ૨ જ ઘેલછા છોડીને સત્ય માર્ગે અર્થાત્ મૂર્તિપૂજક સંપ્રઢાયમાં આવી ગયા. પિતાના લગભગ ૬ ૨૦ વર્ષને સ્થાનકવાસી સાધુ તરીકેને દીક્ષા પર્યાય જત કરીને અહીં નવેસરથી વ્રત જ છે ઉર્યા. સ્થાનકવાસી સંપ્રઢાયમાં શ્રેષ્ઠતમ કક્ષાનું ગૌરવ તેમને મળતું હતું. તેને લેભ દિ. છે જ કર્યો. હજારે કુટુંબને સ્થાનકવાસી માર્ગ છોડાવી સત્યમાગે તેમણે લાવ્યા. મૂર્તિ-