Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8
વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૯-૯૮ :
બની મારી આ વાત ઘણાનેય ગમતી નથી અહીં બોલતા નથી પણ બહાર જઈને કહે ૨ છે કે“સાધુથી આવું કહેવાતું હશે ? જુઠ્ઠા-ચેર કહેવાય?” હું તમને જુહૂ નથી છે કહેતો પણ જે પાપડા બેટા લખે તે જુઠ્ઠા કહેવાય અને ચોપડા ખોટા લખાવે તે મહા જુઠ્ઠા કહેવાય !
પ્ર૦ : સાપ કહો તે ગમે છે.
ઉ૦ : મને સારું લગાડવા કહો છો કે હયાથી કહો છો ? હંયાથી બોલતા ન હો તે જે જે બટું કરતા હોય તેમાં સુધારો કરવા માંડે. આવી માન્યતા જેની જે હોય તે ધમી કહેવાય. જ માટે કહો કે-અર્થ-કામ કરવા જેવઃ જ નથી, છોડી દેવા જેવા જ છે, ન છૂટકે છે પણ કરવા પડે તે ખથી કરવા જેવા છે. એક માત્ર ધર્મ જ કરવાનું છે તે પણ મે ૪ છે માટે જ. મેક્ષ વિના બીજુ કશું જોઈતું નથી.” “પૈસા મેળવવા પડે માટે મેળવીએ છે એ છીએ તેમ પણ બેલાવવું છે. આગળ તો જેની પાસે આજીવિકા હોય તે શ્રાવક છે વેપાર પણ કરતો ન હતો. કઢાચ વેપાર કરે તો “હું બહુ લોભીયે છું, પાપી છું” ૨ તેમ માનતો હતો. આજે નોકરો બગડયા તે શેઠીયા ખરાબ છે માટે. છોકરા બગડયા છે. છે તે મા-બાપ ખરાબ છે માટે. રાજનેકરો બગડયા તે રાજ્ય કરનારા ખરાબ છે માટે જ તે સારા મા-બાપના છોકરા હોય ?
ભગવાનની દેશના આ સાર જે કહ્યો તે હવામાં જચાવે તે કલ્યાણ થશે. 8. દુર્ગતિમાં નથી જવું ત્યાં દુઃખ છે માટે નહિ પણ ધર્મ ન થઈ શકે માટે. સદ્દગતિમાં છે જવું ને તે ત્યાં સુખ છે માટે નહિ પણ મોક્ષસાધક ધર્મની આરાધના ચાલુ રહે છે માટે પણ આજે તે મળેલી આ સગતિને ઘણાએ દુર્ગતિ બનાવી છે. આ મનુષ્યપણું છે તે સાધુ થવા માટે છે, સાધુ ન થવાય તો સાધુ થવાની શક્તિ મેળવવા માટે શ્રાવક 0 થવા માટે છે, શ્રાવકપણું પણ ન બને તો સમકિત પાળવા માટે છે અને સમકિત છે જે પણ ભારે પડે તેમ હોય તે નીતીમય જીવન જીવવા માટે છે પણ એક બેટું કામ છે જ કરવા માટે નથી ! આવા મનુષ્યપણામાં બધાં જ પાપ મઝેથી કરે, કરવા જેવાં કે દિ માને તે ચાલે ? 2. તમારે જ છોકરો અનીતિ કરે ? જૂઠ બેલે? ચોરી કરે ? તે ઘણા પૈસા છે છે કમાવીને લાવે તે કેવી રીતે કમાયો તે પૂછે ખરા? અનીતિ આદિથી કમાવીને જ લાવ્યો હોય તો તે પૈસા નથી જોઈતા તેમ કહો ખરા ? તે મરીને ક્યાં જશે તેમ છે કે તમને થાય ખરું ? આવી દશા હોય તે કહેવું જ પડેને કે- તમને તમારી દયા .