Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૮ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ પાપ કરે તેની આબરૂ જ નહિ! આજે જેની પાસે ઘણા પૈસા છે તે નીતિના છે કે અનીતિના છે? તમારા ઘરમાં અનીતિના પૈસા છે ને ? સારા માણસના ઘર માં અનીતિના આ પૈસા હોય? અનીતિના પૈસાથી પેટ ભરવા કરતા ઝેરની પડીકી ખાવી સારી તેમ માનનારા ઇ માર્ગોનુસારી જ હોય. તમે કયાં છો? સંસારને સારો માને, વેપાર કરવા જેવો માને
તે શ્રાવક હોય ? વેપારમાં જૂઠ બેલે તે શ્રાવક હોય? આય પણ હોય ? આજે આખો આ દેશ અનાર્ય જેવો થઈ ગયો છે. જેને પણ જેન મટી ગયા છે. ૬ અર્થકામ ભૂંડા જ. એક મેક્ષ જ મેળવવા લાયક છે. ધર્મ તેને માટે જ કરવાને ૨ જ છે. તે ધર્મ સાધુ ધર્મ જ છે. તે પામવાની શક્તિ આવે એ માટે શ્રાવક ધર્મ છે. આ એ જેને સાધુ થવાની ઈચ્છા ન હોય તે શ્રાવક હોય નહિ. તેને શ્રાવક ધર્મ પણ અપાય કે નહિ આપીએ તે અમને પ્રાયશ્ચિત આવે. છે. આ સંસાર કેવો છે? દુ:ખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી. માટે જ ભગવાન ૨ 'ર કહે છે કે-આ સંસાર અનંત દુઃખમય છે અને મેક્ષ અનંત સુખમય છે, માટે સંસાર છે એ છોડવાને છે અને મોક્ષ મેળવવાનો છે. તે માટે સાધુ ધર્મ વિના ચાલે જ નહિ. આ
આટલી સ્પષ્ટ વાત હોવા છતાં અને તે સમજવા છતાં સંસાર માટે જ કર્મ કરે તે જ ૨ મહાપાપી કહેવાય. આ વાત તમારા હૈયામાં ઘાલવી છે. પેસી ગઈ છે કે હજી શંકા ર. છે છે? અમે મરી જઈએ પણ અનીતિ ન કરીએ, જઠ ન બોલીએ, ટેક્ષ ચોરી ન કર કરીએ, ચોપડા ચેકખા જ રાખીએ” તેમ મારે તમારી પાસે બોલાવવું છે.
પ્ર : સંસારના સુખ માટે ધર્મ કરો કે અધર્મ?
ઉ૦ : જે જીવ મોક્ષ માટે જ ધર્મ કરે તેને માગ્યા વગર બધા સુખ મળે તેમ છે. જ ભગવાન કહી ગયા છેતેની શ્રદ્ધા છે ને? ધર્મ કરનારને પૈસે કે પૈસાથી મળતું સુખ છે જ માગવું પડે નહિ. પૈસાહિ સુખ મેળવવા માટે ધમ કરે તે તે ભિખારી કહેવાય. જે જ પસાદિનું સુખ છોડવા માટે ધર્મ કરવાનું છે તેને બઢલે તે બધું મેળવવા--મઝા કરવા ર ધર્મ કરે તે ચાલે? ૨ ધર્મ પાસે પૈસા-ટકાકિ સુખ માગે તેના જેવા અધમ કોઈ નથી ! ભગવાનની ર જ પૂજામાં રાતી પાઈ ન ખ અને ભગવાન પાસે પૈસા-ટાદિ માગે તેવા નાલયકોને
મંદિરમાં પેસવા દેવાય નહિ. મંદિર-ઉપાશ્રયમાં અર્થ કામની વાત કરી છે જ નહિ. ૨ તમે લોકો અહી પિસા–ટકાદિ સુખ માટે આવે છે કે ધર્મ માટે આવે છે ? મોટે છે ભાગ પૈસા-ટકાઢિ સુખ માટે આવે છે તેથી બહુ જુલમ થઈ ગયો છે. ભવિતવ્યતા ય છે
એવી થઈ છે કે, સાધુ ય બગડયા છે, શ્રાવક પણ બગડ્યા છે. ભગવાનના કહ્યા મુજ