Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ उत्तराध्ययनसूत्रे तदाऽगडदत्तेन चिन्तितम्-" एतस्याश्चौरभगिन्या विश्वासो न कार्यः " यतः-"घोरा मुहुत्ता अबलं सरीरं" इति विचिन्त्य स शय्यां मुक्त्वा भित्तिसमीपे दीपस्याधस्तले स्थितः । सा गृहस्योपरिभूमिकां गत्वा यन्त्रप्रयोगेण शय्योपरि शिलां मुमोच । तया शय्या चूर्णिता नष्टा च, ततो "मया भ्रातृघातको हतः" इति वदन्तीं तत्र समागतां तामगडदत्तः केशेषु साक्रोश धृत्वा 'जीवितोऽस्मि, स्त्रीत्वात् स्वां न हन्मि' इत्युक्तवान् । ततः प्रभाते स राज्ञः समीपे चौरस्य छिन्नं कर उस के विश्वास के लिये उस चोर की दी हुई तलवार को उसको दिखला दी । “मैं आपके लिये चंदनादिक ले आऊँ तबतक आप यहीं पर बैठे रहियेगा" ऐसा कह कर वह वहां से उठ गई। ___ उसके जाते ही अगडदत्त ने विचार किया कि इस चोरभगिनी का मुझे विश्वास नहीं करना चाहिये, क्यों कि "घोरा मुहुत्ता अबलं सरीरं" ऐसा विचार करके उसने वह शय्या छोड़ दी। और वहां से उठकर वह भित्ति के सहारे दीपक के नीचे आकर खड़ा हो गया। वीरमती ने गृह के ऊपर की छत पर जाकर यंत्र की सहायता से शय्या के ऊपर एक बड़ी भारी शिला पटक दी। उसके गिरते ही वह सेज इकदम चूर चूर हो गई । वीरमती बोली कि-" मैं ने अपने भाई के घातक को मार डाला"। यह सुनकर अगडदत्त को बहुत अधिक रोष आ गया। उसके नीचे आते ही अगड़दत्त ने उसकी चोटी पकड़कर कहा हे पापिनि ! मैं तो नहीं मरा हूं जीवित हूँ पर तूं यदि स्त्री न होती तो अवश्य आज मर जाती। ऐसा कह कर वह प्रातःकाल होते ही वहां બેસે એ માટે બતાવી. “હું આપને માટે ચંદનાદિક લઈ આવું ત્યાં સુધી આપ અહી બેસે” એવું કહીને તે ત્યાંથી ઉભી થઈ.
તેના ગયા પછી અગડદત્તે વિચાર કર્યો કે, આ ચોરની બહેનનો મારે सेम विश्वास न ४२३ नोभ, “घोरा मुहुत्ता अवलं सरीरं" सेवा વિચાર કરીને તેણે તે શમ્યા છેડી દીધી અને ત્યાંથી ઉઠીને તે ભીંતના આધારે દીવાની નીચે જઈને ઉભે રહ્યો. વીરમતીએ ઘરની ઉપરની છત ઉપર જઈને યંત્રની સહાયતાથી શય્યાની ઉપર એક મોટી ભારે શીલા નાખી. શીલા પડવાથી તે શય્યાના ચૂરેચૂરા થઈ ગયા. વીરમતી બેલીકે, “મેં મારા ભાઈના ઘાત કરનારને મારી નાખ્યો ” આ સાંભળીને અગડદત્તને ખૂબ જ ક્રોધ ચડ. વીરમતી નીચે આવતાંની સાથે જ તેને રોટલો પકડીને અગડદત્તે કહ્યું–હે. પાપણી! હું તે મર્યો નથી જીવતે છું પણ તું જે સ્ત્રી ન હેત તે આજે હું તારા ટુકડા કરી નાખત. એવું કહીને પ્રાતઃકાળ થતાં વીરમતીને પકડી તેના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨