________________
ફાર્બસજીવનચરિત્ર. varied; but it was the innate English love of justice which, with such singular modesty, was his great characterstic which gave him such a hold on the sympathy of all with whom he came in contact, and which was the true secret of his power.” The speeches and addresses of Sir H, B. E. Frere, p. 147.
એ આદિ વિદ્યાસ્થાનમાં અને વિદ્વાનોના વિચારોના વાહક અને વર્તમાનપત્રમાં મરણ પશ્ચાત તેઓ વિષયે સ્મરણલેખ પ્રસિદ્ધ થયા છે, તેમાં પણ ફાર્બસ સાહેબના શુભ ગુણનું એકસ્વરે ગાન થયું છે. તેમાંથી એક વાનગી રૂપે તા. ૯ મી સપ્ટેમ્બર સને ૧૮૬૫ના ધી બાએ સાટર્ડ રેવ્યુ નામે પ્રતિષ્ઠિત પત્રમાંથી અત્ર ઉત્તારાય છે –
"Here (in Bombay) he at once entered into the confidence of the higher classes of Natives............... At the time of his death it may be said of him that he was unequalled for the individual affection entertained for him by his friends of all classes of men with whom he was brought either in official or social intercourse, as well as in the general esteem and respect of the inhabitants of Bombay and people of Gujarat.”
એ સર્વને સંક્ષિપ્ત સાર સ્વલ્પ શબ્દોમાં, લાર્ડ મેકોલેએ સન ૧૮૩૫માં લાર્ડ ઉલિઅમ બેન્ટિકના સ્મરણલેખમાં લખ્યું છે તેને બહુ ભાગ આપણું ફાર્બસને યથાવિધ લાગુ પડે છે. તેથી તેના શબ્દમાં જ–અત્ર અવતારાય છે. “Who never forgot that the end of Goverment is
The happiness of the Governed: x x x x x x
Who effaced humiliating distinctions : x x x x x x Whose constant study it was to elevate the
intellectual And moral character of The Nations committed to his charge:" (Macaulay's Writings and Spoeches p. 469)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com