________________
મૂળરાજ સોલંકી
૭૧
“કુંવરે હાયની તેમ તેઓને એક બીજાથી છૂટા પાડી શકાય એમ નથી. વળી
બીજા જંગલી રાજાઓ જે જગતને ભય ઉપજાવે છે તે એની પક્ષમાં છે. “ રાજા ! જે શત્રુને પહાડ, જંગલ અને સમુદ્રને આશ્રય છે તેને જિતવો બહુ “કઠિણ છે એ વાત પ્રસિદ્ધ છે. ને ગ્રહરિપુ આ ત્રણને પિતાના સહાયકારક “ગણે છે. તેથી એના ઉપર ચડાઈ કરવાનું બીજાના ભોંસા ઉપર નહિ નાંખતાં “તમે જાતે ચડીને જિત મેળવો. આ ભરવાડ વંશના શુરવીરે બીજાના વશમાં “રહે એવા નથી, તે પણ જે ઘડિયે તેઓના ઉપર તમારી ચડાઈ થઈ છે “એવું સાંભળશે તે જ ઘડિયે તેઓ કંપવા માંડશે અને તેમની સ્ત્રિયો વિધ“વાના શોકના રાજિયા ગાવા માંડશે.”
આ યુદ્ધવિષયક ઉશ્કેરણીથી મૂળરાજને શર છૂટયું, ને તેના હૃદયમાં યુદ્ધ કરવાની અગ્નિમય ઉત્કંઠા જે કયારની ધુંધવાયાં કરતી હતી તેમાં બળતણ હેમાયું. એટલે તે ગાદી ઉપરથી ઊડ્યો ને દિનકરનાં કિરણની ગરમાઈથી પૂર્ણ ખિલાયમાન થયેલા ફૂલની પેઠે દેદીપ્યમાન થતો, અને રણસંગ્રામમાં પડ્યો હોય તેની પેઠે ભુજા ઠેકતો, મંત્રશાળામાંથી ફલેગ મારતે, બહાર આવ્યો અને તેની સાથે તેના સુભટો પણ નીકળ્યા.
શરદ ઋતુ આવી પહોંચી હતી, ઘણું વાવેતરથી પૃથ્વી ઢંકાઈ ગઈ હતી; નદી અને તળાવનાં જળ નિર્મલ થયાં હતાં, આકાશ વાદળાં વગરનું સ્વચ્છ હતું, કમળ પૂર્ણ પ્રકાશમાન થયાં હતાં, તેઓને રંગ કેઈ પ્રિયાના પ્રકાશિત ઓઠનું સ્મરણ કવિને કરાવતા હતા. સેરઠના કિનારા ઉપર વર્ષાદનાં
આજ્ઞા મળતાં તે ખાલી હાથે જઈને તેને મળ્યો. તે વેળાએ બનેનું કંઠ યુદ્ધ ચાલતું હતું તે પ્રસંગ જોઈ લાખાને તેણે નીચે પ્રમાણે લલકાર્યો—
ऊग्या ताविउ जहिं न किउ लक्खउ भणइ निघठ
गणिया लब्भद दीहडा के दहक अहवा है ગીતિ-રવિના પ્રકાશ પેઠે, પ્રકટ છતાં કદિ અરિતમ જે ન હણું,
તે લાખાના નામે, અધમપણને અતિશય દોષ ગણું. પિતાના નગરમાં જવાનું પણ કરેલા દિવસમાં આઠ દસ દિવસ બાકી રહ્યા છે, તેટલામાં શત્રુને નાશ કરી નાંખવાને માટે લાખાને અનેક પ્રકારનાં શૌર્યગર્ભિત વચન કહી બહુ ઉશ્કેર, પણ મૂળરાજના શરીરમાં રુદ્રલાને આવેશ આવવાથી તેણે લાખાને મારી પાડ્યો. ૨. ઉ.
૧ ગિરનારના ગારિયા ઉર્ફે ચાહરિપુ, કચ્છને લાખ અને સિન્ધનો આ વેળાએ જામ સમે રજપૂત હતા તે સર્વે એક જ જાદવ વંશના ભાયા હતા. જુવો ટીપ પૃષ્ટ ૬૨ મે, ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com