________________
અહંમદ શાહ પ્હેલા
૪૪૭
કાયર કહ્યા, છેવટે પાદશાહે બહુધરી આપીને ટંટા પતાવી દેવાને તેને તેડાવ્યેા. સામતસિંહે કહ્યું કે મારાં ગામ પાછાં આપશે તે જ હું જંપીને એશીશ. પછી પાદશાહે દેગામ પરગણાને ૮૪ ગામનેા વાંટા સામતસિંહને આપીને કજિયા પતાવી દીધા. પછી સામતસિહ બિહાલ જઈને રહ્યો; અને આજ સુધી તેના વંશ જ છે તે અિહેાલા રજપૂતને નામે એળખાય છે. અને તેઓના વાંટા દેગામમાં હજુ છે.
પછી વરસા અને જેતાની વ્હેન લાલાં ગુજરી ગઈ; તેને વિષે કેટલાક લેાક એમ કહે છે કે, ઉન્હેં દૂધ પીતાં તેનાં આંતરડાં દાઝયાં તેથી તે મરી ગઈ. પાદશાહને તેના ઉપર ધણે! પ્રેમ હતા અને તેના રૂપગુણથી તે મેાહિત થઈ ગયા હતા, તેથી બહુ ખેદયુક્ત થઈ ગયા. તેણે લાલાંના જેવી ખીજી કાઈ હિન્દુની કન્યા ખેાળવાને પોતાના કારભારિયા જાદે જાદે દેશ મેાકલ્યા પણ તેન! સરખી સુંદરી હિન્દુ કે મુસલમાનામાં તેમના જોવામાં આવી નહિ. એટલે પાછા આવીને તે પ્રમાણે વિચાર જણાબ્યા, તેથી પાદશાહ નિત્યના કરતાં વિશેષ શાકાતુર થયેા. તેણે રાજકારભાર છેાડી દીધેા ને ખેદયુક્ત થઈને એશી રહેવા લાગ્યા.
એથી કારભારિયાએ વિચાઢ્યું કે લાલાં વાધેલીના જેવી ખીજી સ્ત્રી આણી આપ્યા વિના ખીજો કાંઈ ઉપાય નથી. તેથી તેના જેવી સુંદર કન્યા શેાધવા તેમણે એક બ્રાહ્મણને દેશાવરામાં મેકક્લ્યા. બ્રાહ્મણ ધણા દેશ ફરતા ફરતા છેવટે માતર આવ્યા. ત્યાં ચિતેડવંશના સિસેાદિયા રાજા હતા તેનું નામ સત્રાસલજી હતું અને તે રાવળ કૂહેવાતા હતા. તે ૬૬ ગામના ધણી હતેા ને તેને રાણીબા કરીને એક દીકરી હતી તથા ભાણજી અને ભાજી કરીને બે કુંવર હતા. રાણીબા ધણી જ રૂપાળી હતી. બ્રાહ્મણે તેને જોઈ ને ધારયું કે મેં સારી કન્યા શેાધી હાડી છે. એવા શુભ સમાચાર કચેરીમાં જઈ ને કહીશ તે મને શિરપાવ મળશે તેથી તેને ધણા જ આનંદ થયા. તે પાદશાહના કારભારયેા પાસે ગયા અને મેલ્યે કે લાલાં વાધેલીના જેવી એક કન્યા મેં શેાધી હાડી છે. તેઓએ તેને શિરપાવ આપીને યથાસ્થિત સમાચાર પૂછ્યા. તે ખેાા, ચરેાતરનાર માતરગામમાં
૧ અંગ્રેજીમાં એવા અર્થ છે કે, “પાદશાહે અમદાવાદમાં આવીને આ વિષેને “પેાતાના વિચાર જણાવ્યા.” પણ એ તે અમદાવાદમાં જ હતા અને કારભારિયાને તેણે ખાળ કરવા માકલ્યા હતા માટે તે ચૂક થયેલી છે. અને તે ચૂક થવાનું કારણ એમ લાગે છે કે, “પાછા આવીને ઈ. એવા ઉચ્ચાર ઉપરથી “ પાછા તે “ પાદશાહ” ને ઠેકાણે સમજી લીધા છે, કેમકે ઘણા લોકો પાછા એવા ઉચ્ચાર કરે છે. ર્. ઉ. ૨ ચારૂ+તર=ચારૂતર–વિશેષ સુંદર. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com