________________
૪૮૬
રાસમાળા
ગઢની આસપાસ ઘણું દિવસ સુધી માત્ર ઘરે જ રહ્યો હતો, એ વાત સે વસા ખરી છે.
એક ભાટ વર્ણન આપે છે કે, પતાઈ રાવળ ચાંપાનેરને રાજા હતો. એક દિવસે નવરાત્રીના દહાડામાં તે ગરબા સાંભળવા ગયો. તે સમયે કાલિકાદેવી માનુષી રૂપ ધારણ કરીને ગાતાં હતાં. રાજા તેમને જોઈને મેહ પામ્યો, અને તેણે કૂડા વિચારથી માતાને પાલવ પકડયે, ત્યારે માતાએ શાપ દીધું કે તારું રાજ્ય જશે.
એક સમયે સુલ્તાન ચાંપાનેરને રસ્તે થઈને જતો હતો તેવામાં, તેની નજર કિલ્લા ઉપર પડી અને મૂછે તર દીધો. ત્યાં એક બ્રાહ્મણને છોકરે. લેવો કરીને તે તેના જેવામાં સુલ્તાનની વર્તણુંક આવી તે ઉપરથી તે ચેતી ગયો કે ચાંપાનેર લઈ લેવાને એણે તકાર્યું છે. તે પતાઈ રાવળ પાસે ગયે અને કુહેવા લાગ્યું કે આ વર્ષમાં સુલ્તાન તમારું રાજ્ય લેશે. રાજાએ શહરની આસપાસ પત્થર, પાણી, લાકડાં માટી, અને જંગલના પાંચ કેટ કરાવ્યા. યુદ્ધનાં સાહિત્ય પણ તૈયાર રખાવ્યાં. અને સુલ્તાનની હિલચાલ ઉપર નજર રાખવાને લેવાને અમદાવાદ મોકલ્યો. સુલતાનના મહેલની સામે એક વ્યાપારીની હવેલી હતી તે તેણે ભાડે રાખી. એક વેળાએ પાદશાહ ઝરૂખે બેઠે બેઠે ચારે દિશાએ તે હતું, તેવામાં ચાંપાનેર ભણીની દિશાએ જોઈને મૂછે હાથ નાંખ્યો, અને ફેજ તૈયાર કરાવવાને આજ્ઞા કરી. લો જાણું ગયો કે, સુલ્તાન હવે ચાંપાનેર ઉપર ચડવાની તૈયારીમાં છે, તે પતાઈ રાવળ પાસે પાછો ગયે; અને કહ્યું કે, સુલ્તાનની ફેજ તમારા ઉપર ચડી આવે છે. રાવળે બચાવ કરવાને બની શકે એવી સાવધાની રાખવા માંડી. સુલ્તાનની પાંચ લાખ ફેજ ચાંપાનેરની લગભગ આવી પહોંચી. પણ તેનો ઈરાદો શો છે તે કોઈને જાણવામાં આવ્યું નહિ. મધ્ય રાત્રિયે તેણે પિતાના સરદારને એકઠા કરીને કહ્યું કે, આપણું નિશાન શહર ઉપર ચડાવો.
જે શહર ઉપર હુમલો કર્યો. અને તેને મારે ચલાવ્યું, પણ તેમના મારા કરતાં શહેરની માંહેથી ભારે મારો થવા લાગે એટલે શહર લેવાઈ શકાયું નહિ; તેથી સુતાને બાર વર્ષ સુધી ઘેરે ઘાલી રાખે, પણ કાંઈ વળ્યું નહિ. પછી તેણે પતાઈ રાવળ સાથે સલાહ કરીને તેને પિતાની સાથે મળવાને બોલાવ્યો. તે વેળાએ તેણે તેને પૂછ્યું કે હું તમારા ઉપર ચઢાઈ કરવાનો હતો તે તમારા જાણવામાં શી રીતે આવ્યું ? ત્યારે રાજાએ ઉત્તર આપ્યું કે લે કરીને મારે એક બ્રાહ્મણ છે તેના સમજવામાં તમારો ઈરાદે આવ્યો. એટલે તેણે મને ચેતવ્ય. શાહે કેલ આપે કે મારે હવેથી ચાંપાનેરની બાબતમાં વચ્ચે પડવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com