________________
રાવ વીરમદેવ
૫૧૭ જેમ હાથીને ટીંગળાવ્યો તેમ તેણે તમને અને દેરાને એક હાથે ટીંગળાવ્યા હેત.” રાવ ઈડર પાછા ગયા; પણ આ કવિતા તેના કાનમાં અવાજ કરી રહી હતી. તેણે શોધ કરીને તે કવિતા કેણે કરી હતી તેને પત્તો શોધી કુહાડ્યો. પછી રાવે સેગન ખાધા કે જે એ ચારણ મારા હાથમાં આવશે તે હું એને માયા વિના છેડનાર નથી. તે પ્રમાણે તેણે જાહેર કરવું કે જે કેઈએ ચારણના સમાચાર લાવશે તેને ઈનામ આપીશ. એક દિવસે જ્યારે તે ચારણ વડાલી અફીણ લેવાને ગયો હતો ત્યારે રાવ પણ ત્યાં અચાનક આવી ચડ્યો. ચારણે વીરમદેવના આવ્યાના સમાચાર જેવા જાણ્યા કે તરત ને તુરત પાછે પગે હાઠે. તે સમાચાર રાવને કેાઈએ કહ્યા. એટલે તે ઘોડેશ્વાર થઈને તેની પછવાડે દેડ્યો; અને થેડે આઘે જતા સરે તેને પકડી પાડ્યો. પછી રાવે તેને કહ્યું: “તમે તમારા મરદાલ ટુવા ઉપર બેસીને તે કેટલે આધે “હાશી જવાના હતા ?” ચારણ નીચે ઉતર્યા અને કટાર કુહાડી પેટ ઉપર ધરીને બે: મારા જેવા ગરીબ માણસને મારવાથી આપને કાંઈ યશ “મળવાનું નથી, તે કરતાં જે અગત્ય હોય તે હું મારે હાથે મરું.” ત્યારે રાવજિયે કહ્યું કે “તું મરે તે તને મારા સમ છે” અને કહ્યું: “મારી
તિરાજી તારા ઉપર થઈ છે તે જાણતાં છતાં તું આવા ટટવા ઉપર “બેશીને કેમ ફરે છે ?” ચારણુ બેલ્યો: “મહારાજ! મારા જેવો ગરીબ “માણસ સારો ઘડે તે ક્યાંથી લાવે?” રાવે તેને પિતાને ઘડે, વિવાવ ગામ અને શિરપાવ આપ્યો, તેમાં તે ગામ હજુ સુધી તેના વંશવાળા ભોગવે છે; પછી રાવ ત્યાંથી ઈડર ગયે.
ત્યાર પછી રાવે પાનેરા ઉપર ચડાઈ કરી. તેનું કારણ એવું હતું કે ત્યનો ભીલ ડેલ ઉપર રાતની વેળાએ હુમલે કરીને હેરાં વાળી ગયે હતા તેથી લેલનો ઠાકર જે રાવના તાબામાં હતો તે ઘેડે ચડીને લડાઈ કરવાને ગયો, અને ઢેર પાછાં છેડાવીને ઘણું ભીલોને ઠાર કર્યા, અને તેના આગેવાનનું માથું કાપીને ઈડર મોકલ્યું. જે ભીલ હાશી ગયા હતા અને મરી ગએલાના જે વાર હતા, તેમણે ઈડરવાડાનાં ઘણાં ગામ લુંટવા માંડ્યાં અને વેર રાખીને લોલવાળાને પજવવા માંડ્યો. તે ઉપરથી ડેલેલના વાઘેલાએ રાવને કજિયે પતાવવાની આજીજી કરી, એટલે રાવ વીરમદેવે ભીલેને અટકાવવાનું પાનેરાના રાણાને લખ્યું. તેનું તેણે એવું ઉત્તર વાળ્યું કે એ લોકે મારા દાબમાં રહેતા નથી. ત્યારે રાવે તેના ઉપર ચડવાની તૈયારી કરી, અને પોળને રસ્તે સરવાણ જઈને ત્યાંથી પાનેરે ગયે. એક આખે દહાડે તે ચાલી. બીજે દિવસે બંદુકે અને તરવારે ચાલી; તેમાં બંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com