Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 628
________________ ગોહિલ ૫૫૭ ગયું, અને જે વેળાએ બંદગીને મેઝિન ભણથી ઉત્તર મળતું બંધ થવા આવ્યો, તથા દરેક હિન્દુના દેવાલયમાંથી છૂટ પામેલા ઘંટનાદ થવા લાગ્યા, (રાજપીપળા) ૫ વીજજી. ઇ. સ. ૧૩૭૦–૧૩૯૫ ૬ કહાનજી. ઈ. સ. ૧૩૯૫-૧૪૨૦ ૭ સારંગજી. ઈ. સ. ૧૪૨૦–૧૪૪૫ (ઉમરાળા) ૮ શિવદાસજી, ઇ. સ. ૧૪૪૫-૧૪૭૦ ૯ જેઠળ ઇ. સ. ૧૪૭૦-૧૫૦૦ ૧૦ રામદાસજી. ઈ. સ. ૧૫૦૦-૧૫૩૫ ૧૧ સરતાનજી ઈ. સ. ૧૫૩૫-૧૫૭૦ ૧૨ વસે છે. સિહોરમાં ઈ. સ. ૧૫૭૦-૧૬૦૦ ૧૩ ધુનાજી ઈ. સ. ૧૬૦૦-૧૬૧૯ ૧૪ રનજી ઈ. સ. ૧૬૧૯-૧૬૨૦ ૧૫ હરભમજી ઈ. સ. ૧૬૨૦–૧૬૨૨ ૧૬ ગાવિંદજી ૧૬૨૨–૧૬૩૬ ૧૭ અખેરાજજી ૧૬૯૬-૧૯૬૦ સત્રસાલજી ૧૬૩૬-૧૬૩૬ ૧૮ રતનજી (બી) ૧૬૬૦–૧૭૦૩ ૧૯ ભાવસિંહજી. ભાવનગર ઇ. સ. ૧૭૦૩–૧૭૬૪ ૨૧૨ મે ઇ. સ. ૧૨૬૦. સૌરાષ્ટ્રનો ઈતિહાસ પૃષ્ઠ ૧૩૪ શાકે ૧૧૦૨ઇ. સ. ૧૧૮૦. કવિ દલપતરામકૃત વિજયવિવેદમાં સંવત્ વિક્રમનો ૧૧૩૨=ઈ. સ. ૧૦૭૬. એક હસ્તલિખિત ઇતિહાસ-દિવાન વિજયશંકર ગેરીશંકર ઓઝા કૃત, એમાં વિક્રમને સંવત ૧૧૩૨=૦૭૬, જૂના શોધક ગેરીશંકર હીરાચંદ લખે છે કે-વિક્રમ સં. ૧૧૫૦= ઇ. સ. ૧૦૯૪. ઉપરની વિગતથી સિહોરમાં ગાદી સ્થાપનાર વિસાજી પહેલાંની સાલો અનિશ્ચિત જણાય છે. તેથી પીરમમાં મેખડાજી કયારે થઈ ગયા, એ વિષે હજી સુધી ચક્કજ થયું નથી. રાષમાળા ભાગ ૧ લો હેલી આવૃત્તિની ગુજરાતી ભાષાંતરમાં મેખડાજીએ સંવત ૧૨૦૬ (ઇ. સ. ૧૧૫૦)માં મોખડાજીએ કહેલું પરાક્રમ કર્યું એમ છપાયું છે, એ પણ શક પડતું છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642