________________
પ૬૬
રાસમાળા
દીકરી
જ
1 ઉત્તમ કેશવ
કુંવર ભુજમાં આશરો લઈ રહ્યો હતો તેને પક્ષ કરી ગાવિંદજીની સામે થવાને નિશ્ચય કર્યો. તેઓએ શિહેર ઉપર ચડાઈ કરવાને તૈયારી કરી. મુસલમાન સરકારને આશ્રય લેવાને ગેવિંદજી અમદાવાદ ગયે તે ત્યાં જ મરણ પામ્યો. તેના સમાચાર શિહેરમાં આવ્યા ત્યારે તેને દીકરે સત્રસાલજી ક્રિયા ખર્ચ કરવા લાગ્યું. તેની ગડબડમાં કેશવજી અને તેના મળતિયા જે જૂના શહેરમાં ઘેડાંટાડાં બાંધીને ઉતર્યા હતા તે પગપાળા દરબારમાં આવ્યા અને સત્રસાલજીને ઉંઘતા ઉપાડીને જૂના સિહોરમાં લાવ્યા. ત્યાંથી પિતા માંહેલા એકના ઘડા ઉપર નાંખીને તેને અગ્રિકેણુમાં લઈ જતા હતા તેવામાં તેરમા ઉપર કાઠી લેકે સિહેર આવવાને પાસે આવી પહોંચતા દીઠા એટલે કેશવજી તથા તેના મળતિયાઓએ તરશીંગડા ડુંગર ઉપર જઈ પહોંચવાને પ્રયત્ન કર્યો પણ તેટલામાં તો કાઠી આવી ગયા તેથી તેમના સામા થયા, અને કહ્યું“ગોવિંદજિયે અમારા રાજાની ગાદી લીધી છે
એટલા માટે અમે એને કુંવર ઝાલી આર્યો છે. જે એના પક્ષવાળા ખરા “વારસને ગાદી પાછી સોંપશે તે અમે કુંવર પાછા આપીશું.” કાઠિયાએ વચન આપીને કહ્યું “અખેરાજજીને ભુજથી તેડાવો, અમે તેમને ગાદી “ઉપર બેસારવામાં આશ્રય આપીશું.” પછી રાવળ અખેરાજજીને પાછો આ ને ગાદિયે બેસાડ્યો. સત્રાસલજીને છૂટે મૂક્યો ને તેને તેના ભાગમાં ભંડારિયા આપ્યું. તેના વંશના ગોવિંદાણું ગોહિલ કહેવાય છે.
અખેરાજજી હવણ હાન હતું, અને સિહેરમાં હજી લગણ ગેવિંદાણી ભડારિયાની સત્તા ચાલતી હતી તેથી કુંવરની મા અનાજીબાએ લેલિયાણના પાદશાહી નોકર દેસાઈ મહેરાજ સાથે ઓળખાણ કર્યું અને તેને દીકરે મહેતા રામજી મહરાજને સિહોર લાવીને પ્રધાન કરી સ્થાપે. તેથી તેને લાલિયાણુથી ફેજની મદદ મળી, એટલે, ગોવિંદાણુની સત્તા નરમ પાડી નાંખી. અખેરાજજી પછી તેને પાટવી પુત્ર રતનજી ગાદિયે બેઠે; ને તેના નાના કુંવર હરભમજી, વજરાજજી, અને સરતાનજીને અનુક્રમે વરતેજ, થોરડી, અને મેગલાણું આપ્યું; પાંચમો ધ્રુજી હતો. તેને વંશ ન હતો.
રાવળ રતનજિયે રામજી મહેરાજના પુત્ર દામજીને પ્રધાનપદ આપ્યું હતું; રતનજીને એક કુંવર રાવળ ભાવસિંહ કરીને હતો તેણે ભાવનગર વસાવ્યું.
ભાવસિંહ જેવામાં નહાન હતા તેવામાં જામજનો પુત્ર વલભજી કારભાર કરતા હતા. તેના ઉપર ભાવસિંહને કોઇ ઉપજવાને કાઈ મક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com