________________
ગોહિલ
૫૫૭
ગયું, અને જે વેળાએ બંદગીને મેઝિન ભણથી ઉત્તર મળતું બંધ થવા આવ્યો, તથા દરેક હિન્દુના દેવાલયમાંથી છૂટ પામેલા ઘંટનાદ થવા લાગ્યા,
(રાજપીપળા)
૫ વીજજી. ઇ. સ. ૧૩૭૦–૧૩૯૫
૬ કહાનજી. ઈ. સ. ૧૩૯૫-૧૪૨૦
૭ સારંગજી. ઈ. સ. ૧૪૨૦–૧૪૪૫
(ઉમરાળા) ૮ શિવદાસજી, ઇ. સ. ૧૪૪૫-૧૪૭૦ ૯ જેઠળ ઇ. સ. ૧૪૭૦-૧૫૦૦
૧૦ રામદાસજી. ઈ. સ. ૧૫૦૦-૧૫૩૫
૧૧ સરતાનજી ઈ. સ. ૧૫૩૫-૧૫૭૦ ૧૨ વસે છે. સિહોરમાં ઈ. સ. ૧૫૭૦-૧૬૦૦
૧૩ ધુનાજી ઈ. સ. ૧૬૦૦-૧૬૧૯
૧૪ રનજી ઈ. સ. ૧૬૧૯-૧૬૨૦
૧૫ હરભમજી ઈ. સ. ૧૬૨૦–૧૬૨૨ ૧૬ ગાવિંદજી ૧૬૨૨–૧૬૩૬
૧૭ અખેરાજજી ૧૬૯૬-૧૯૬૦
સત્રસાલજી ૧૬૩૬-૧૬૩૬
૧૮ રતનજી (બી) ૧૬૬૦–૧૭૦૩ ૧૯ ભાવસિંહજી. ભાવનગર ઇ. સ. ૧૭૦૩–૧૭૬૪
૨૧૨ મે ઇ. સ. ૧૨૬૦. સૌરાષ્ટ્રનો ઈતિહાસ પૃષ્ઠ ૧૩૪ શાકે ૧૧૦૨ઇ. સ. ૧૧૮૦. કવિ દલપતરામકૃત વિજયવિવેદમાં સંવત્ વિક્રમનો ૧૧૩૨=ઈ. સ. ૧૦૭૬. એક હસ્તલિખિત ઇતિહાસ-દિવાન વિજયશંકર ગેરીશંકર ઓઝા કૃત, એમાં વિક્રમને સંવત ૧૧૩૨=૦૭૬, જૂના શોધક ગેરીશંકર હીરાચંદ લખે છે કે-વિક્રમ સં. ૧૧૫૦= ઇ. સ. ૧૦૯૪. ઉપરની વિગતથી સિહોરમાં ગાદી સ્થાપનાર વિસાજી પહેલાંની સાલો અનિશ્ચિત જણાય છે. તેથી પીરમમાં મેખડાજી કયારે થઈ ગયા, એ વિષે હજી સુધી ચક્કજ થયું નથી.
રાષમાળા ભાગ ૧ લો હેલી આવૃત્તિની ગુજરાતી ભાષાંતરમાં મેખડાજીએ સંવત ૧૨૦૬ (ઇ. સ. ૧૧૫૦)માં મોખડાજીએ કહેલું પરાક્રમ કર્યું એમ છપાયું છે, એ પણ શક પડતું છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com