________________
૫૬૨
રાસમાળા
રહ્યો. તેટલામાં તો રણું બ્રાહ્મણો ભણુથી રાવલ વીસ ગેહિલ ઉમરાળેથી આવ્યો. તેણે પોતાના પિત્રાઈન હસાડીને સિહેરમાં પ્રવેશ કર્યો, ને બધે રાજકારભાર લઈ લઈને બ્રાહ્મણને ભેટ આપી, ત્યારથી, વડવા નામના જૂના શહરના ખંડેરમાં ભાવસિંહે પિતાના નામનું શહેર વસાવ્યું, ત્યાં સુધી, શિહેર ગોહિલની રાજધાની ચાલતી રહી.
ભાટ કહે છે કે, “ઉમરકેટ(ઉમરાળા)નું બળ કોઈ શત્રુનાથી કદિ “જિતાયું નહિ. સતમાલજીને પુત્ર હાથમાં તરવાર ઝાલીને આખા સેરઠમાં “ફયો. વીસલ વાઘ જેવો હતો; તેની ભયનું અકેકે વધું તેને પિતાના “આંતરડા જેવું હતું, તે સરતાનજીના પુત્ર પાસેથી કાઈ પણ શત્રુ ગમે તેવો યન કરતાં પણ પામી શકે નહિ.”
વિસાજીની પછી રાવળ ધૂછ ગાદિયે બેઠે; બીજા બે નાના કુંવરે ભીમાજી ને કશિયાજી હતા, તેમને હલિયાદ અને ભડલી નામે ગામ અનુક્રમે મળ્યાં.
જેવામાં ધૂને શિહેરમાં રાજ્ય કરતા હતા, તેવામાં, તેને સગે સેંધણછ ગારિયાધારવાળો હતે તેની ઉપર મેજે ખેરડીના કાઠી લેમા ખુમાણે ચડી આવીને તેને ગ્રાસ દબાવ્યો. મેં ઘણુજી આશ્રય સારૂ શિહેર નહાશી આવ્યો, અને રાવળ ધૂને પિતાથી બનતે આશ્રય આપવા સારૂ તૈયાર થયા; કેમકે, પાટવી વંશના રજપૂતે પેટા ભાગીદારોને ગ્રાસ લઈ લેવાને સદા તૈયાર થઈ રહ્યા હોય, પણ જ્યારે કોઈ બહાર આવીને તેમની પાસેથી ગ્રાસ લઈ લે ત્યારે તેઓને સાહાયતા અગત્ય કરીને કરે, શાથી કે, પછી જે પરભાસ્ય માણસ તેમના ઉપર ફાવી જાય, તે પછી ફટાયાના ગ્રાસ ઉપર છેવટે તિલાયતના વારસને હક્ક પહોંચવાને ડખલ થાય. પછી વળામાં જઈને ધૂછ પોતાની શિરબંધી એકઠી કરતા હતા, તેની ઉપર,
૧ ભાવનગર રાસિટીકલ એકટમાં જાનીને મદદ આપ્યાનું લખ્યું છે. રણાની માટે ગારિયાધારના કાછ ચડ્યા હતા તેમને હરાવીને વિસાજીએ સિહોર લીધું. જાનીએાએ વીસાની મદદ માગી હતી, એ ખરું છે. (જુઓ કાઠીયાવાડ સર્વિસંગ્રહ પણ પ૨૪) ૨. ઉ. ૨ સેરઠે--કટક ઉમરકટ, કેદિ કળાણે નહિ,
મે ખાગ મનમોટ, સરડે સત્રસાલ રાઉત. વિસલ વાઘ તણા કાળજજી વિધિ કાય;
સુખે સાયના, સાદર સત્રસલ રાઉત. કે પૂનાનો સમય ઇ. સ. ૧૬૦૦-૧૬૧૯ સુધી હતા. આના બાપના વખતમાં અકબર પાદશાહે ગુજરાત ક્તિી લીધું, ઇ. સ. ૧૫૮૩રરા, એ, ભા. ૨ ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com