________________
૫૫૬
રાસમાળા
ને ઈડર લઈ આવ્યું. સંવત ૧૭૮૭ (ઈ. સ. ૧૭૩૧)માં બળા પંડિત પાસેથી આનંદસિંહે ઈડર લીધું.
હવે રાવ ચાંદા વિષે લિખિયે છિયે. પોળોના પઢિયાર રજપૂતને ત્યાં રાવ ચાંદે પરણ્યો હતો, તેથી તેમને લખ્યું કે, હું કાશિયે મરતા સુધી જઈ વસવાને જવા સારું નીકળ્યો છું તે તમને છેલ્લા રામરામ કરવાને આવું છું. એ પ્રમાણે તે પોળમાં બે મહિના રહીને કાશિયે જવાને નીકળે. પિળથી દશ માઈલ ઉપર સરસાઉ કરીને ગામ છે ત્યાં રાવ મે'લાણું કરીને પડ્યો અને પળે પોતાના સસરાને લખ્યું કે, આજે હવે છેક છેલ્લાં મારી સાથે બેશીને મીજબાની જમવા સારૂ આવીને પાછા જજો. તેઓ આવ્યા અને રાવની સાથે સારી પેઠે ખાધું પીધું અને પિળના રજપૂતો નીશાથી ખુબ ચકચૂર થયા ત્યારે રાવે સર્વને ઠાર કરાવ્યા. ત્યાર પછી રાવ પિળે જઈને ત્યાંની ગાદિયે બેઠે; તે હજી સુધી તેના વંશવાળા પિોળમાં છે.
પ્રકરણ ૧૧,
ગોહિલ ઉત્તર ગુજરાતની સ્થિતિમાં જેમ ફેરફાર થતે ગયે, તેમ અમે તેનું વર્ણન કરતા કરતા મુસલમાનેનું થડે કાળ નિભે એવું રાજ્ય બંધ થઈ ૧ આ ગેહિલ વંશ ચંદ્રવંશી છે, અને મેવાડના સીદીયા હિલો સૂર્યવંશી છે.
મેહદાસ (મારવાડમાં નાના ખેરગઢમાં)
ઝાંઝરજી ૧ સેજકજી ઇ. સ. ૧૨૧૦ સુરાષ્ટ્રમાં આવ્યા ને સેજક
પુરમાં ગાદી સ્થાપી. ઈ. સ. ૧૨૯૦ સુધી રાજ્ય કર્યું.
૨ રાણાજી
શાહજી સારંગજી j(રાણપુર ગાદી) (પાલીતાણા) (લાઠી)
૧૨૯૦-૧૩૦૯ ૩ મોખડાજી. પીરમમાં ઈ. સ. ૧૩૦૯-૧૩૪૭
૪ ડુંગરસિંહજી ગેઘામાં (ઈ. સ. ૧૩૪૭–૧૩૭૦) સમરસિંહજી
* ઠાકોર સેજકજી ખેરગઢથી સુરાણમાં ક્યારે આવ્યા, તે વિષે જુદા જુદા પ્રત્યકાર જુદી જુદી સાલ બતાવે છે. જેમ કે –
કાઠિયાવાડ સર્વસંગ્રહ પૃષ્ઠ ૧૨ મે ઇ. સ. ૧૨૯૦. એ જ પુસ્તકના પૃષ્ઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com