________________
પરત
રાસમાળા
પછીથી રાવને શિરાઈ સાથે કજિયા થયા, અને સરહદ ઉપર લડાઈ યે ગયા. રોઈરા અને પેાશીનાની વચ્ચે બન્ને બાજુનાં વીશ વીશ કે ત્રીશ ત્રીશ માણસ મુવાં; છેવટે પાશીનાનેા ઠાકાર વચ્ચે પડ્યો અને સમાધાન કરાવી આપ્યું. કલ્યાણમલ જ્યારે મરણ પામ્યા ત્યારે તેમની પછવાડે તેમના પુત્ર રાવ જગન્નાથ ગાથેિ બેઠા.
પ્રકરણ ૯. અંબા ભવાનીનું દેવળ-દાંતા
અંબા ભવાનીનું દેરૂં આરાસુરના ડુંગરામાં આરાવલી પર્વતના ધાટની નૈઋત્ય કાણુમાં છે. અણહિલવાડથી અને સિદ્ધપુર ક્ષેત્રથી સરસ્વતી નદીને તીરે તીરે ચાલ્યા જઈયે તેા, અંબાજીની પાસે, કોટેશ્વર મહાદેવ આગળ તેનું મૂળ છે ત્યાં સુધી, ઠેઠ વગડાની પણ રળિયામણી અને ફળદ્રુપ ખીણ ઉપર જ્યાં જંગલથી છવાઈ ગયેલા ડુંગરાના હેતાં રહેતાં છેડે આવે છે ત્યાં જઈ પ્હોંચાય છે. આ એકાન્ત વ્હેળિયાની બાજુએ જે વેળાએ સાંઝનું અંધારૂં પડી રહે છે, અને તેને લીધે પ્રાયે પ્રવેશ કરાય નહિ એવું જંગલનું ગહન અંધારૂં બની રહે છે તથા જ્યાં ચિત્રા અને વાધની બડિયા આવી રહી છે, અને જંગલવાસી તેમના નગ્ન સ્વરૂપે, કાળા રંગના કરતા હાય છે, તેમ જ તેમનાં કઠેર અને ખાખરા અવાજનાં નગારાં કાઈ છેટેના ગામમાં વાગી રહેલાં હાય છે, તે વેળાએ ત્યાં આવી ચડેલા પરદેશી જનને તે। આફ્રિકાની નાઇઝર નદીના કિનારાના અને તે ઉપર લટકતા હખસીયેાના દેખાવને ભાસ થયા વિના રહેતેા નથી. ઘેાડી વારમાં તે ચમત્કારિક અજવાળાથી આ અધાર દેખાવ ચકચકી ઉઠે છે. ભીલ લેાકેા ડુંગરાને દેવ રૂપ ગણીને તેને સળગાવવાની જંગલી માનતા અમલમાં લાવે છે તેને એ ચળકાટ થાય છે. ડુંગરા ઉપરની ઝાડી સળગતી સળગતી એક ડુંગરા ઉપરથી ખીન ડુંગરા ઉપર પસરે છે, તે સમયે, વિઠ્ઠાળ સાપની પેઠે તે ખળતું મંદ મંદ તરંગિત થતી ગતિએ ધતું ચાલે છે. “તે જાણે કે પવનને અટકાવી દેનારા બટેટવા જંગલને જળાવી દેનારા દાવાનલ, અને પર્વતાને સળગાવી દેનારા ભડકા હાયની” એવા સામિસ્ટર (Psalmist)ની કલ્પનાને ચિતાર ખડા કરાવે છે.
૧ ભીલ લેાકાનાં પગનાં તળિયાં મેહેરાં થઈ જાય અને પગરખાં મ્હેરવાં પડે નહિ, એટલા માટે, ડુંગરા સળગાવવાની બાધા રાખે છે અને તેને ડુંગરા નવરાવ્યા અથવા ડુંગરી ઢાઢો કાચો ુ છે. ર. ઉ.
૨ ખ્રિસ્તના ધર્મપુસ્તકમાં ધર્મગીત રચનારે કલ્પના કરેલી તેનું સ્મરણ આ સ્થળે અંગરેજ વાંચકને કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com