________________
પર
રાસમાળા
પડયું. તે ઉપરથી તેમને શ્રીકૃષ્ણે ગાદી ઉપર બેસાડવાના ઠરાવ કરી રાખ્યા છે, એવું માનવામાં આવ્યું હતું. તથાપિ, જ્યારે વીરમદેવ મરણ પામ્યા ત્યારે ગાદીના ખરા વાસ ગેાપાળદાસ હતા તેથી ગાદી ઉપર ખેસવાની તે તૈયારી કરી રહ્યો હતા. જોશિયા શુભ ચાડિયું જોવાને હેારાયંત્ર માંડીને એઠા હતા. તે વેળાએ, કલ્યાણમલ પેાતાને મેાસાળ ઉદયપુર હતા. તેમને પેાતાના ભાઈના ગાદી ઉપર બેસવાના મુહૂત્ત ઉપર ખેાલાવ્યા હતા. જ્યારે મુહૂર્તનું ચાડિયું આવ્યું ત્યારે ગેાપાળદાસ રાજદાગીના હેરવાને ખેઠા હતા. તે એક હેરતા હતા, ખીજો હેરતા હતા અને તે વળી ક્ઠાડી નાંખતા હતા અને એ પ્રમાણે કિયા હૈરવે તેને નિશ્ચય તેના મનમાં થતા નહતા. અહિં મુહૂર્તની વેળા તેા થઈ રહેવા આવતી હતી. તેથી કારભારિયા અને ઠાકારોએ જાણ્યું કે આવે! માણસ તેા રાજ્ય ચલાવાને યેાગ્ય નહિ; આ પ્રમાણે વાત થાય છે એવામાં જ કલ્યાણમલ પાંચ સવારેા લઇને ઉદયપુરથી આવી હાંચ્યા. સર્વ રાજસભાએ તેમને આદરસત્કાર કસ્યો અને તેમને ગાદિયે એસારી દીધા. જ્યારે રાજનેાખત થવા માંડી ત્યારે ગેાપાળદાસે તજવીજ કરાવી કે એ શું છે? તેનું તેને ઉત્તર મળ્યું કે કલ્યાણદાસ ગાદિયે બેઠા. તે ઉપરથી ગાપાળદાસ ફ્રિલ્હી ગયેા, અને ઈડરની ગાદી લેવાને પાદશાહની કુમક મળે એટલા માટે ત્યાં જઈ તેમની ચાકરીમાં રહ્યો. છેવટે તે ત્યાંથી ફાજ લઈને ચર્ચાયા. અને માંડવું મારીને પોતાને તાબે કરી લીધું. પછી ત્યાંથી ઇડર ઉપર ચડવાના વિચાર કયો. માંડવાના લાલ મિયાં પેાતાનાં માણસા લઈને કાતરની ગુફામાં સંતાઈ રહ્યો હતા ત્યાં ગેાપાળદાસ તેના કબજામાં સપડાઈ ગયા એટલે તેને તથા ખાવન રજપૂર્તાને બ્રાણુ નીકળી ગયા. ગેાપાળદાસ જ્યારે દ્દિલ્હી ગયેા ત્યારે તે પેાતાના કુટુંબને વલા નામના ગેાવાળને ગામ મૂકી ગયા હતા. ત્યાં તેએ તેના મરણ પછી પણ રહ્યા હતા. ત્યાં તેમણે ગામ વસાવ્યું અને વલા ગાવાળને નામે તેનું વલાસણા નામ પાડયું. તેઓ હેતાં રહેતાં આસપાસના પ્રદેશ દુખાવા લાગ્યા અને છેવટે હરિસિંહ અને અજબસિંહ કરીને ગેાપાળદાસના બે કુંવરા હતા તેઓએ પેાતાને ત્રાસ ખેંચી લીધેા તે વલાસણાને ન્હાના ગ્રાસ અને મ્હાટા ગ્રાસ કહેવાય છે.
વીરમદેવ કાશિયે ગયેા હતે. તેવામાં, પાનેરા, પહાડી, જવાસ, જોરા, પાથિયા, વલેા, અને ખીજાં પ્રગણાં મેવાડ તાબામાં તે કલ્યાણમલે ફેાજ એકઠી કરીને પાછાં જિતી લીધાં. અમરસિંહ ફાજ લઈને તેના સામે થયે; તેમાં તેાપા
કરી દીધાં હતાં, ઉદયપુરના રાણા છૂટ્યા પછી તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com