________________
પરર
રાસમાળા
નીચે હતું તેથી તે મરી ગયું અને બિલાડી જીવી. આવું જોઈને વીરમદેવે પેાતાના મનમાં વિચાચું કે, “જો હું એને લઈને પડું તેા કદાપિ થવું તે “ખરેા.” તેણે શાહજાદાને ગળેથી પકડ્યો, અને ખારિયેથી તેને નાંખીને તેના ઉપર પડતું નાંખ્યું. શાહજાદા મરી ગયા પણ રાવ ધેડે ચડીને પાળે જતે રહ્યો. જ્યારે શાહજાદાના મરણની ખબર જાણવામાં આવી ત્યારે સર્વ ફાજ પાછી ગઈ. પછી રાવ ઈડર પાછા વળ્યા અને ત્યાં ધણા દિવસ સુધી રહ્યો.
એક સમયે, એક વ્યાપારી, ઘેાડા વેચવાને ત્યાં આળ્યે, તેમાં તેની પાસે એ ધાડા હતા એકનું નામ નટુવા અને ખીજાનું નામ ઝલાહર હતું, તેમનું મૂલ ચુંવાળીસ હજાર રૂપિયા વેપારયે કહ્યું. તે આપીને, વીરમદેવે વેચાતા લીધા. જ્યારે દસરા આવી ત્યારે શમડીની પૂજા કરવાને અને ચેાગાનિયા પાડાને વધ કરવાને સવારી નીકળી. તે વેળાએ, આ બંને ઘેડાનાં બહુ વખાણ થયાં. ઈડરની રીત પ્રમાણે એક સ્ફુટા અને સારી પેઠે ખવરાવેલા પાડાને છૂટા મૂકયેા; રાવે પેાતાના ભાલાની પીઠે તેને દોડાવ્યા અને તેને ભાલા મારવાને તેના ઉમરાવ પાડા પછવાડે દોડ્યા. પાડાને વધુ કહ્યા પછી, શમીપૂજા કરી, અને સર્વેએ પાતાના ઘેાડાનું પાણી અને પેાતાની ખેસવાની ચતુરાઈ બતાવી. આ ગમ્મત થઈ રહી, રાવ અને તેના ઉમરાવે! સાંજ પડતાં સુધી ઝાડે હિંચકા બાંધ્યા હતા ત્યાં રહ્યા, ત્યાર પછી મશાલા થઈ અને સવારી સજાઈ રહી અને સર્વે મ્હાટા દુખદબાથી દરખાર ભણી ચાલ્યા. ચૌદશને દિવસે રાત્રે ઝલાહર ધાડા સાયા ઝુલા ગઢવીને ભેટ તરીકે આપ્યા અને નટુવા પેાતાને બેસવાને રાખ્યા. તે દિવસે રાવને ગાઢ આપવાના વારા પેથાપુરવાળી વાઘેલી રાણીના હતા. રાવે ત્યાં જઇને એ ત્રણ વાર કહ્યું કે, “આજે મેં મારા ઝાલાહર ધાડા ભેટ “આપી દીધા છે.” રાણી ખેાલી: “તમે એક ટર્ટુનું ઇનામ આપ્યું તેમાં મને “ખમ્મે ત્રણ ત્રણ વાર શું કહેા છે ?” તે સાંભળીને રાવને ક્રોધ ચડ્યો અને મેક્લ્યાઃ “જ્યારે તમારા બાપ ચારણને ઝલાહર જેવા ધાડા બખશીસ “આપશે ત્યારે હું તમારે મ્હેલ આવીશ, નહિતર આવવાના નથી.” એ પ્રમાણે કહીને તે ઉઠીને ચાલતા થયા. રાણિયે સવારના પ્રહરમાં ઉઠીને પોતાના રથ તૈયાર કરાવ્યા અને પેથાપુર જઈ ને તે વાત પેાતાના બાપને કહી. તે ઉપરથી તેણે તેવા ધાડા શેાધવાને માટે કાઠિયાવાડમાં, મૂળ, ચાટીલા, થાન, રાધવુ, અને ખીજી જે જે જગ્યાએ સારા ઘેાડા નીપજતા હતા ત્યાં માણસ મેાકલ્યા; પણ એવા મૂલના ધાડે! કહિં જડ્યો નહિ. ત્યારે ઠાકાર ૩. ઉ.
૧ મારી પાસે વૃત્તાન્ત છે તેમાં ૩૬ હુન્નર રૂપિયા લખ્યા છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat