________________
મહમૂદ બેગડે -ઉમરાળાના રાવલ
૪૮૭
નહિ, અને તમે મને લાવાને સોંપી દ્યો. પતાઈ રાવળે તે વાતની હા કહી. પછી શાહે એક પાળિયા કરાવીને તેના ઉપર એ ગધેડાં કાતરાવ્યાં, અને નીચે લખાવ્યું: “ જો કાઈ મુસલમાન આ શહર લે તે તેને ગધેડે ગાળ છે.” પછી તે લાવાને પેાતાની સાથે લઈ ગયા, અને તેને પેાતાના વજીર કરો. અને અગર જો તેણે ચાંપાનેર લીધું નહિ પરંતુ તેણે આસપાસનાં ગામા અને પ્રગણાં લઈ લીધાં અને એવા કાયદા કરવો કે ચાંપાનેરમાં કાઈ કાંઈ લઈ જાય નહિ, તેમ જ ત્યાંથી પણ કાંઈ લાવે નહિ. આ ઠરાવથી લેાકા ધણા સંકટમાં આવી પડ્યા અને તેએ અમદાવાદ જઈને વશ્યા.
ભાટ પેાતાનું વર્ણન ચાલતું રાખીને કહે છે કે, સુલ્તાન ચાંપાનેરથી ઉમરાળે ગયા, અને ત્યાંના રાજાને પકડીને અમદાવાદ લઈ જઈ તેને બંધીખાતે નાંખ્યા. ત્યાં તે બે વર્ષ કેદ રહ્યો, તેવામાં તેના તાબાના ભંડારીયા ગામના એક કુંભાર અમદાવાદ ગયા, અને કેદખાના સાથે જે કુંભારને સંબંધ હતા તેની સાથે એળખાણ કહ્યું, તેની એથથી તે રાનને ગૂણમાં ધાણીને મ્હાર લાવ્યે, અને અતીતની જમાતમાં તેને ભેળવી દીધેા; પછી તેને તેની ફાઇને ઘેર ચાંપાનેર લઈ ગયા. ણિયે અમદાવાદના સુલ્તાનને ખંડણી આપીને ઉમરાળાની ગાદિયે પાળે એસાયો; તે દિવસથી પતાઈ રાજાનું અનુકરણ કરીને તેણે રાવળનું પદ ધારણ કરયું, તે હજી લગણુ તેના વંશવાળા રાખી રહ્યા છે. અને જ્યારે તેમના વંશમાંથી કાઇને ગાદિયે ખેસવાના પ્રસંગ આવે ત્યારે તેને રાજ્યાભિષેક કરતી વેળાએ કુંભારિયાના કુંભાર તેને કપાળે રાજતિલક કરે છે. આ વાતના પાલા ભાગનેા સંબંધ પીરમના ગેાહિલાને લાગુ પડે છે માટે ક્રીથી એક વાર પાછી તેમની ભેટ લઈયે છીયે~
મોખડાજી ગાહિલની ઇંકરાણી વદનકુંવરીબા કરીને પાલીટાણા પાસે
૧ સેખડાજી વિષે ભાટની વાત એવી છે કે–તેને કાલિકા માતાના હાથેા હતેા તેથી સવા શેર સિંદુર પાણીમાં ધેાળીને પી જતા. તે પચાસ વર્ષના થયા ત્યાં સુધી તેને કાંઈ સંતાન થયું ન હતું. તેવામાં એક સમયે આવા શાહ કરીને એક કીર સુલતાનથી એક એક સિપાઈ લઈને આવ્યા અને મેજે ખરડિયે ખ઼ાના ઘાંચીને ઘેર મુકામ કરયો. ઘાંચીની ડૅાશી આંધળી હતી તેની આંખે હાથ ફેરવીને તેને દેખતી કરીને તે અને ઘેર એક વરોલ ભેંસ હતી તેને દોહી. આ વાત શેખડાજીના જાણવામાં આવી એટલે ખરકડિયે જઈ ફકીરને મળ્યા, અને પેાતાને દીકરાની ખેાટ હતી તે પૂરી પડે એમ પ્રાર્થના કરી. કીરે કહ્યું કે, મને ગાય ચડાવાની માનતા કરા તે સંતાન થાય. મેખડાજીએ તે વાતની હા કહી. એટલે ફકીરે કાંઈક ઔષધ આપીને ક્યું કે આથી તમને સંતાન થશે. પછીથી ઘેર આવ્યા. ત્યાર પછી સરવૈયાણી ઠકરાણીને નવ માસે પુત્ર અવતર્યો; તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com