Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 575
________________ ૫૦૪ રાસમાળા છે, તે વિષે હવે પછી લખવામાં આવશે. એ જ ઈતિહાસકારના લખવા પ્રમાણે સારના નવ ભાગ કરેલા જણાય છે. એ માંહેલા પ્હેલા, સામાન્ય રીતે, નવા સારઠ હેવાતા હતા, તેની તપાસ ધાડી ઝાડીના ગહનપણાને લીધે અને ડુંગરાઓની ગુંચવણને લીધે ઘણા કાળ સુધી થઈ ન હતી. જૂનાગઢની ગણુના આ ભાગમાં થઈ હતી. નવા સારઠમાં તેમ જ પટ્ટણ સામનાથમાં ધેલેાટી જાતના રજપૂતાની વસ્તી હતી; અને ત્યાં ઢાકારામાંથી દરેક એક હજાર ઘોડેશ્વાર, અને બે હજાર પાયદળની સરદારી કરતા હતા, તે સાથે કેટલાક આહીર પણ હતા. આ આહીર તે ધણું કરીને કાઢી લેાક હશે, કેમકે તેઓ આહીર જાતના છે, અને ધેાડાની સંભાળ રાખવાનું તેમનું કામ છે, એવું ખીજે ઠેકાણે લખવામાં આવેલું છે. ત્રીજા ભાગ વિષે અમુલ ફેજલ લખે છે કે, શિરાજ (શત્રુંજય ) પર્વતની તલેટી આગળ એક વિશાળ “નગર છે, તેની જગ્યા ઘણી પસંદ પડે એવી છે તેપણ ફરી વસાવા “સરખું તે હવે રહ્યું નથી.” આ સૂચન ઘણું કરીને વલભીપુરનાં ખંડેરને લાગુ પડે છે. તે લખે છે કે, “માખીડચીન અને ગાધાનું બંદર તેને સ્વાધીન “હતું. પીરમના ભેટ પણ આ ભાગમાં છે; તે નદીની વચ્ચે નવ કાસને “ચાખૂણ ડુંગર છે, આગળ તેમાં રાજ્યની ગાદી હતી. આ ભાગને જમીન“દાર ગાહિલ જાતિનેા છે, અને બે હજાર ઘેાડેશ્વાર અને ચાર હજાર પાયદલની સરદારી ભાગવે છે.” ચેાથા ભાગમાં વાળા રજપૂતની વસ્તી હતી; તેમાં મહુવા અને તળાજાનાં અંદર આવ્યાં હતાં, અને તે ત્રણસેં ધાડેશ્વાર અને પાંચસ પાયદલનું લશ્કર પૂરૂં પાડતા હતા. '' એ ગ્રન્થકર્તાના લખવા પ્રમાણે ખીજા ભાગાનું વર્ણન અમે આપતા નથી, કેમકે તે સર્વત્ર સમજાય એવું નથી. તે લખે છે કે, વાઢેરના તાખામાં આરંભડાનું બંદર હતું તે ઘણી મજબૂત જગ્યા હતી, અને ફેાજ પૂરી પાડવાને તેને કરાર એક હજાર અશ્વાર અને બે હજાર પાયદાનેા હતેા. વાજાની મિશ્ર જાતિના તાખામાં ઝાંજીરનું બંદર હતું, અને ખસે ધોડેશ્વાર્ અને તેટલું જ પાયદક્ષ પૂરૂં પાડતા હતા. ચિતાની જાતિના, એક હજાર અશ્વાર અને બે હાર પાળા પૂરા પાડતા એમ લખ્યું છે, તે ઘુમલીના જેઠવા લેાકેા વિષે સેા વશા લખ્યું છે. વાધેલા જાતિના એક ભાગમાં વસતા હતા અને બર્સે ધાડા તથા તેટલા જ પાળાની સરદારી કરતા હતા; અને આણી મગ સેરઠના તે જ ભાગના કાઠી લેાકા, છ હજાર અશ્વાર અને દશ હજાર પાયદળનું ઉપરીપણું ચલાવતા; તેમ જ આહીરની એક ખીજી જાતિના લેાકા ઠંડી નદીને કાંઠે વસતા હતા અને જે પુરુંા હેવાતા હતા તે તેનાથી અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642