________________
૫૦૪
રાસમાળા
છે, તે વિષે હવે પછી લખવામાં આવશે. એ જ ઈતિહાસકારના લખવા પ્રમાણે સારના નવ ભાગ કરેલા જણાય છે. એ માંહેલા પ્હેલા, સામાન્ય રીતે, નવા સારઠ હેવાતા હતા, તેની તપાસ ધાડી ઝાડીના ગહનપણાને લીધે અને ડુંગરાઓની ગુંચવણને લીધે ઘણા કાળ સુધી થઈ ન હતી. જૂનાગઢની ગણુના આ ભાગમાં થઈ હતી. નવા સારઠમાં તેમ જ પટ્ટણ સામનાથમાં ધેલેાટી જાતના રજપૂતાની વસ્તી હતી; અને ત્યાં ઢાકારામાંથી દરેક એક હજાર ઘોડેશ્વાર, અને બે હજાર પાયદળની સરદારી કરતા હતા, તે સાથે કેટલાક આહીર પણ હતા. આ આહીર તે ધણું કરીને કાઢી લેાક હશે, કેમકે તેઓ આહીર જાતના છે, અને ધેાડાની સંભાળ રાખવાનું તેમનું કામ છે, એવું ખીજે ઠેકાણે લખવામાં આવેલું છે. ત્રીજા ભાગ વિષે અમુલ ફેજલ લખે છે કે, શિરાજ (શત્રુંજય ) પર્વતની તલેટી આગળ એક વિશાળ “નગર છે, તેની જગ્યા ઘણી પસંદ પડે એવી છે તેપણ ફરી વસાવા “સરખું તે હવે રહ્યું નથી.” આ સૂચન ઘણું કરીને વલભીપુરનાં ખંડેરને લાગુ પડે છે. તે લખે છે કે, “માખીડચીન અને ગાધાનું બંદર તેને સ્વાધીન “હતું. પીરમના ભેટ પણ આ ભાગમાં છે; તે નદીની વચ્ચે નવ કાસને “ચાખૂણ ડુંગર છે, આગળ તેમાં રાજ્યની ગાદી હતી. આ ભાગને જમીન“દાર ગાહિલ જાતિનેા છે, અને બે હજાર ઘેાડેશ્વાર અને ચાર હજાર પાયદલની સરદારી ભાગવે છે.” ચેાથા ભાગમાં વાળા રજપૂતની વસ્તી હતી; તેમાં મહુવા અને તળાજાનાં અંદર આવ્યાં હતાં, અને તે ત્રણસેં ધાડેશ્વાર અને પાંચસ પાયદલનું લશ્કર પૂરૂં પાડતા હતા.
''
એ ગ્રન્થકર્તાના લખવા પ્રમાણે ખીજા ભાગાનું વર્ણન અમે આપતા નથી, કેમકે તે સર્વત્ર સમજાય એવું નથી. તે લખે છે કે, વાઢેરના તાખામાં આરંભડાનું બંદર હતું તે ઘણી મજબૂત જગ્યા હતી, અને ફેાજ પૂરી પાડવાને તેને કરાર એક હજાર અશ્વાર અને બે હજાર પાયદાનેા હતેા. વાજાની મિશ્ર જાતિના તાખામાં ઝાંજીરનું બંદર હતું, અને ખસે ધોડેશ્વાર્ અને તેટલું જ પાયદક્ષ પૂરૂં પાડતા હતા. ચિતાની જાતિના, એક હજાર અશ્વાર અને બે હાર પાળા પૂરા પાડતા એમ લખ્યું છે, તે ઘુમલીના જેઠવા લેાકેા વિષે સેા વશા લખ્યું છે. વાધેલા જાતિના એક ભાગમાં વસતા હતા અને બર્સે ધાડા તથા તેટલા જ પાળાની સરદારી કરતા હતા; અને આણી મગ સેરઠના તે જ ભાગના કાઠી લેાકા, છ હજાર અશ્વાર અને દશ હજાર પાયદળનું ઉપરીપણું ચલાવતા; તેમ જ આહીરની એક ખીજી જાતિના લેાકા ઠંડી નદીને કાંઠે વસતા હતા અને જે પુરુંા હેવાતા હતા તે તેનાથી અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com