________________
૪૮૮
હાથસણી ગામના સરવૈયા રજપૂતના કુટુંબની હતી. તેનાથી તેને ડુંગરજી કરીને કુંવર હતા તે તેની પાછળ ગાદીયે બેઠા. તે વિના તેને સમરસિંહજી અને ગાડમાલજી નામના ખીજા બે પુત્ર હતા. તે પીરમમાં જન્મ્યા હતા. તેમાં સમરસિંહજી પેાતાને મેાસાળ રાજપીપળે જઈ રહ્યો, તેને છેવટે ત્યાંની ગાદી મળી, તે ગાઢમાલજીને વંશ ચાઢ્યા નહિ.
પાટવી કુંવર ડુંગરજીયે પીરમ છેાડીને ગાધામાં પેાતાનું રહેઠાણ કરવું. તેના પછી તેના પુત્ર વિજોજી ગાદીયે બેઠા, તેને કાનજી, રામજી, અને રૂડાજી એ ત્રણ કુંવરા હતા. વિજાજી પછી કાનેાજી ગાદીયે ખેડે. તેને સારંગજી અને ગેમલજી એ કુંવરા હતા, તે કાતાજી મરણ પામ્યા ત્યારે છેક ન્હાના હતા.
રામજીના ઉપર મુસલમાનેાની ફોજ આવી. તેના સરદારને હિન્દુ ઓડી મેાગલ ક્હે છે, તેને તે શરણ થયા, અને પેાતાના ભત્રીજા સારંગજીને ળમાં આપીને, જાણે પાતાને જ ખરા હક્ક હાય તેમ ગાધાની ગાયિ ખેડે. સારંગજીને અમદાવાદ લઈ ગયા; પણ કેલિયારી ગામના પાંચા ગૂજર
રાસમાળા
નામ ડુંગરજી પાડયું. તે છ માસના થયા એટલે સે ખડાજી ગાય શણગારીને ફકીરની માનતા કરવા આવ્યા. એ વાત જાણીને કીર આલા શાહ ખાના ધાંચીને તથા પેાતાના સિપાઈને રહેવા લાગ્યા કે ભેખડાજી ખરા ઈમાનદાર છે. હું તેા ભોંયમાં સમાઉં છું, તમે એને હેશે કે તું હિન્દુ છે. માટે ગાયને ખલે, દક્ષિણ દિશામાંથી શિંગડે ધન ખાંધેલી એને એક પાડા મળી આવશે તે મને ચડાવજે, એટલે મારી માનતા પૂરી થશે. પછી ફકીર ભયમાં સમાયેા. તે આજે મલા શાહ પીર કહેવાય છે, ને તેના પછી ખાના ઘાંચી ગામના ઝાંપા પાસે ભેાંયમાં સમાયે. તે ખાન પીર હવણાં સુધી હેવાય છે. તેમની માનતા ચાલે છે. રાનમાં એ ખરા છે તેમાં એક આલા શાહની છે ને બીજી તેના ભાઈ ઇબ્રાહીમ શાહની છે. ઈબ્રાહીમ શાહ પેાતાના ભાઈની શોધ કરતા કરતા ખરકડિયે આવ્યા હતા ને આલા શાહને પાછા વળવા કહ્યું હતું, પણ તે ખાયે કે, હું અહિં સમાયા છું તેની ઘેર જાણ કરજે.” ઈબ્રાહીમ શાહે ઉત્તર આપ્યું કે, હું એવા સમાચાર લઈ ધેર નહિ જાઉં, ત્યારે આલા શાહ હે કે તું પણ મારી સાથે આવ; પછી તે પશુ જોડે ભોંયમાં સમાયેા. ખાલા શાહે સાખડાજીને કહ્યું હતું કે, તારી માનતા ફળે તા તારા વંશના પુરૂષા ચામડાની ખદી અંગ ઉપર રાખે અને તે મારા મલીદો કરચા પછી કુહાડી નાખે. તેથી તેના વંશના હજી સુધી તે પ્રમાણે કરે છે; અને પરણ્યા પછી માલા શાહના મલીદા કરીને બદી ટ્ઠાડી નાંખે છે, મેાખડાજીના મનમાં શક હતા કે મારી માનતા પૂરી થઈ હરો કે નહિ, પણ ખાલા સાહની ભરમાંથી શબ્દ થયા હતા કે, “તારી માનતા પૂરી થઈ.” પછી સંવત્ ૧૨૧૪ ની સાલમાં સેખડાજીએ પીરના રેને ચણાન્યા ને તેમના સુલતાની સિપાઈ સુઝાવરને ખરકડી ગામ આપ્યું; ત્યાર પછી પાતે પીરમ ગયા, ત્યાં પછીથી તેને ખીજા બે કુંવર થયા.
૧ ડુંગરજી ઈ. સ. ૧૩૪૭-૧૩૭૦ વિષેજી ઈ. સ. ૧૩૭૦-૧૩૯૫ કાનાજી ઈ. સ. ૧૩૯૫-૧૪૨૦
૨.
ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સારંગજીઈ. સ. ૧૪૨૦-૧૪૪૫ ૨. ઉ.
www.umaragyanbhandar.com