________________
મહમૂદ બેગડે–હાલાજીની બહાર
४७३ કર્યો. તેટલા માટે સત્તરસે જટ લેકે સિંધમાંથી હાથીને મૂળી ગામ આવ્યા. તે વેળાએ સેડ પરમારના વંશના બે ભાઈના હાથમાં મૂળી હતી. તેમાં એકનું નામ લખધીરજી હતું અને બીજાનું નામ હાલોજી હતું. જટ લેકેએ કહ્યું કે, સિંધને પાદશાહ નક્કી અમારી પછવાડે લશ્કર મોકલશે, માટે જે તમે અમારું રક્ષણ કરી શકે એમ હોય તે અહિં રહિયે, નહિકર અમે આગળ જઈશું. પરમારેએ પ્રતિજ્ઞા કરીને કહ્યું કે, જ્યાં સુધી અમારા ધડ ઉપર માથું હશે ત્યાં સુધી અમે તમને હરકત થવા દઈશું નહિ. આ ઉપરથી જ લોકે મૂળીમાં રહ્યા. •
પછી તરત જ સિંધના પાદશાહનું લશ્કર આવ્યું, અને તે ઘણું બળવાન હતું તેથી પરમારએ જાણ્યું કે, આપણું ગામને કેટ નથી, માટે તેમના સામે ટકાવ કરવાને આપણને ઘણું કઠિન પડશે. આવું વિચારીને મૂળીની પશ્ચિમમાં પંદર ગાઉ ઉપર માંડવને ડુંગર છે તેની ઝાડીમાં જઈ રહ્યા. પાદશાહનું લશ્કર તેમની પછવાડે ત્યાં ગયું અને ઘણું દિવસ સુધી લડાઈ ચાલી. છેવટે પરમારને એક હજામ કૂટયો તે શત્રુને જઈ મળે, અને માત્ર એક જ કૂવામાંથી પરમારને પાણી પૂરું પડતું હતું તે કૂવો તેણે બતાવી દીધો. મુસલમાનેએ એક ગાયનું માથું કાપીને કૂવામાં નાંખ્યું. તેથી પરમારને હવે સલાહ કરવાની અગત્ય પડી, એટલે તેઓએ જટની દીકરીને નસાડી મૂકાવી, અને લખધીરજિયે પિતાના બહાના ભાઈ હાલાજીને એળમાં મૂક્યા. પેલી કન્યા નહાશીને વદ ગઈ અને ત્યાં જીવતી ટાઈ તેના ઉપર દેવડી હજી સુધી જોવામાં આવે છે. • ' લખધીરજિયે જઈને ગૂજરાતના સુલ્તાનને આશ્રય માગ્યો, તે ઉપરથી અમદાવાદથી લશ્કર નીકળ્યું. ભજ દેશમાં લડાઈ ચાલી તેમાં સિંધિયા હાયા અને હાલાજીને મૂકાવીને રાજધાનીમાં લાવ્યા.
૧ આ વખતે કચ્છની ગાદિયે નીચેની વંશાવળીના દશમા રાજા-જામ હમીરજી હતા. તેની રાજધાની હબાયમાં હતી અને ભજ તે પછી વસ્યું. ૧ જામ લાખે જાડાણ (લાખાજી) (કચ્છની ગાદિયે)
ઈ. સ. ૧૧૪૭-૧૧૭૫ ૨ રાયધણજી | | ઈ. સ. ૧૧૭૫–૧૨૧૫
લજી
હોથીજી
૩ અઠે છે
ગજણજી. ઇ. સ. ૧૨૧૫-૧૨૫૫ | (આના વંશજ કરછના (આંના વંશજ જામ
રાજકર્તા છે) નગરના રાજકર્તા છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com