________________
૪૬૨
રાસમાળા અને તે સાથે વળી તેણે એવું ચણતર કામ કરાવ્યું છે કે તેથી કોઈ દેશી ફેજનાથી જિતી શકાય એવો નથી. આખુ ગઢ ઉપર પરમારને કિલ્લો છે; તેમાં પણ તેણે એક કોટ બાંધ્યું, તેમાં તે ઘણુ વાર રહેતા હતા. ત્યાંના તોપખાના ઉપર અને ગઢીના બુરજ ઉપર હજી લગણ કુંભાનું નામ છે, અને એક કઢંગું દેવલ છે તેમાં તેની પિત્તલની મૂર્તિ છે, તેની આજે પણ પૂજા થાય છે. વળી કુભા રાણાએ, આબુ અને પશ્ચિમ ભણીની સીમા વચ્ચેના રસ્તા, કિલાવતે આંતરી લીધા છે. સિરેઈની પાસે વસંતી નામે એક કિલ્લે તેણે બાંધ્યો છે; અંબાજીના દેરા પાસે કુંભારિયામાં એક બીજો બાંધ્યો છે; અને બીજા કેટલાક બાંધ્યા છે તેથી આરાવલીના મેર અથવા ઝારેલ અને પાનેરાના ભીલ લેનાથી તેના દેશનું રક્ષણ થાય છે. અંબુ પર્વત ઉપર કુંભાશ્યામનું દેવાલય છે એ પણ સિસોદિયા રાજાની નામના છે. તે ઉપરાંત તેણે ગષભદેવનું પ્રખ્યાત ચિત્ય બંધાવાના કામમાં ઘણે આશ્રય આપ્યો છે, એ દેરાસર રાણના માનીતા કેમલમેર કિલ્લાની નીચે આરાવલી પશ્ચિમ રાજમાં ગયો. પછી તેની વતી એકલસિંહને નાને રણમલ રાઠોડ રાય ચલાવવા લાગ્યો, પણ પાછળથી તેની દાનત સારી નથી એમ રાણીને લાગવાથી ચંદને તે હકીગત હાવી મૂકી એટલે કે આવી રણમલને મારી, તમામ રાઠેડાને કહાડી મૂકયા. એ ચંદના વંશજ ચંદાવત કહેવાય છે.
૪૨ મા મેલસિંહ પછી ૪૩ મે કુંભકર્ણ ઉર્ફે કુંભોજી ઇ. સ. ૧૪૧૯ થી ૧૪૬૯ સુધી થયો. મેવાડના ચેરાસી કિલ્લામાંના ૩૨ કિલા કુંભા રાણાએ બંધાવ્યા છે. એ બહાદુર હતું તેમ કવિ પણ હતા. કાઠીયાવાડમાંના ઝાલાવાડના ઝાલા રાજ જેતસિંહ(ઈ. સ. ૧૪૨૦થી ૧૪૪૧ સુધી)ની કુંવરીનું સગપણ મારવાડના રાજા સાથે કર્યું હતું, તેનું હરણ કરી કુછ ચિત્તોડમાં લાવ્યા. આથી મારવાડના રાઠોળ મેવાડ ઉપર ચઢી આવ્યા પણ તેમાં ફાવ્યા નહિ. ઈ. સ. ૧૪૪૦માં રાણા કુંભાજીએ ગુજરાત અને માળવાના એકત્ર મળેલા મુસલમાન લશ્કરને હરાવ્યું, એટલું જ નહિ પણ માળવાના મહા પરાક્રમી બાદશાહ મહમૂદને કેદી બનાવ્યું હતું. આ સ્ફોટા જયની યાદગીરી માટે કુંભા રાણાએ ચિત્તોડગઢ ઉપર પત્થરને એક હોટ અને સુંદર કીર્તિસ્થલ્મ અથવા જયસ્થભ બંધાવ્યું, તે આજ સુધી છે.
૧ આ દેરાસરમાં એક લેખ છે તેમાં કુભા રાણુને રાણશ્રી કુભકર્ણ, શ્રીબાષ્પ અથવા આપા વિષે પૃષ્ઠ ૫૫૦ માં લખવામાં આવેલું છે તેનાથી થયેલો લખ્યા છે તથા તેમાં તેની વંશાવલી આપેલી છે. આ લેખ જે(જે ઈસ. ૧૪૪૦ ની સાલન છે)માં કુંભ રાણુને બીજા વિશેષણ આપવામાં આવેલાં છે, તે સાથે નીચે પ્રમાણે વિશેષણ આપવામાં આવેલાં છે: “સર્પ સરખા જંગલી રાજાઓના ટોળાને નાશ કરનારે, “ગરૂડ અસત્ય રૂપી જંગલને બાળી નાંખનારે દાવાનળ, હિન્દુઓને સુલ્તાન” મેવાડમાં સાદી અથવા સારી શહેરથી આસરે પાંચ માઈલ ઉપર રાણપુર નામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com