________________
મહમૂદ બેગડેરાણજી ગોહિલને વટાળ ૪૬૯ ચંત ચલણ તે વાય, અંગ જે અણસાર થયે; ક્રમતિય કુળહેવાય, ભરતો આવે ભીમાઉત. વન કાંટાળાં વીર, જીવીને જોવા થયાં;
આંબો અળગા હમીર, ભાંગે મેરી ભીમાઉત. એભલ વાળાને દીકરો ચાંપે જે જૂનાગઢની પાસે જેતપૂરનો રાજ હતા તે પણ એ જ લડાઈમાં મરણ પામીને પછવાડે મુસલમાનોને ત્રાસ ઉપજાવનારું નામ કરતો ગયો.
“ઓ! બાદશાહ એ ફૂલ ગયું તેથી નીરાંતે રહીશ નહિ; “ફલની ટોપલીમાંથી ચપો પાછો એક વાર ફરીને ઉછળશે, “એભલ પુત્ર”
એક બીજો ભાટ કહે છે કે મહમૂદ બેગડાના વારામાં, રાણજી કરીને ગેહિલ ઠાકર હતા તેના કબજામાં રાણપુર હતું, તે ગેમાં અને ભાદર નદીના
૧ મનમાં તો પાછા ફરવાનો વિચાર ઉઠીને શરીરમાં પ્રેરણા થઈ, પણ પોતાના કુળની ટેવથી કમ એટલે ડગલાં ભરતે ગયો. અંગ્રેજીમાં એમ છે કે “તારા શરીરનો આકાર ચાલણીના જે થયો તે પછુ તારાં પગલાં તારા કુળને ઘટે તેવી રીતે તે આગળ ભરત ચાલ્યો.” આ છે તે સાર્થક અને “ચંત ચાલણ તણું” એવા કોઈ પાઠ ઉપરથી કર્યો હશે, પણ તે પાઠ ઘણુ રીતે બરાબર બેસતે આવતું નથી.
૨ એ વીર! ભીમપુત્ર હમીર હવે જીવીને કાંટાવાળાં જંગલ જેવાનાં રહ્યાં, અને તું આંબા રૂપ હતો તે તને માર આવ્યા પછી તું વેગળે જતો રહ્યો. અંગ્રેજીમાં એ ભાવાર્થ છે કે –“ઓ વીર! જેઓ પછવાડે જીવતા રહ્યા તેઓએ કાંટાનાં વન જોયાં, કેમકે આંખનું રક્ષણ કરનાર પિપચા રૂપી હમીર પ્રથમ નાશ પામ્યો હતો.” આવો અર્થ બેસારી દીધો છે તેનું કારણ એવું ધારવામાં આવે છે કે આ એ શબ્દને બદલે આંખે એ શબ્દ “બ” ને “ખ”ના હસ્તષથી સમજાવામાં આવ્યું હશે. ૬ ૨. ઉ.
મહમૂદ ગજનવીની રીત પ્રમાણે ઘણું બલવાન મુસલમાન સરદારેએ સે મનાથ ઉપર ચઢાઈ કરેલી છે. તેમાં અમદાવાદને સુલ્તાન મહમૂદ બેગડે આ સ્થળ ઉપર લશ્કર મેકલનાર છેલ્લો હતો એમ ગણવામાં આવ્યું છે. “એના સામે લડીને
હિલ ઠાકોર થયું હતું પણ તેનું કાંઈ ચાલ્યું ન હતું. તે મરાયો હતો, અને મહમૂદ “તેની જગ્યા કબજે કરી લેવામાં જય પામ્યો અને તે સમયે ત્યાં એક દેવાલય હતું તે જગ્યાએ તેણે એક મસીદ બાંધી. હેલકરની રાણી અહિલ્યાબાઈ ચેડા દિવસ ઉપર એક બીજું દેવાલય બંધાવીને મહાદેવની સ્થાપના કરી છે. કર્નલ વાકરના રિપોર્ટ ઉપરથી.
૪ ચપ એ ચંપાનું ફલ અને ચપ એભલને પુત્ર એ બે શબ્દ ઉપર અને લકારમાં કહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com