________________
રાસમાળા
રાવળ સત્રાસલજીની દીકરી ધણી રૂપાળી છે. કારભારિયાએ સત્રાસલજીને અમદાવાદ ખેાલાન્ગેા, અને તેના સત્કાર કરીને ગાદીવ્હેરે દીકરી દેવાને તેને સારી પેઠે સમજાવ્યેા. ત્યારે સત્રાસલજી ખેાલ્યા કે હિન્દુની દીકરીને એ પ્રમાણે પરણાવાય નહિ. કારભારિયાએ તેને સમજાવ્યા કે પાદશાહના જનાનખાનામાં ધણા હિન્દુ રાજાઓની કન્યાએ છે. તેનું ઉત્તર સત્રાસજિયે માત્ર એટલું જ આપ્યું: “તે જૂદા છે, અમે જૂદા છિયે.” દિવાનાએ કહ્યું: “જો “તમે રાજીખુશીથી હા ફ્હેશો નહિ તો પછી બલાત્કાર કરવા પડશે.” આવું કુહેતાં છતાં પણ રાવળે તેા નાનીના જ કેહેવા માંડી એટલે છેવટે તેને કેંદ કરચો. તેની ઠકરાણીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે પેાતાના મનમાં વિચાર કરયો: “આ એક દીકરી મરી ગઈ છે એમ હું સમજીશ; પણુ “ગમે તે પ્રકારે ઠાકારના જીવ ઉગરે તે ગ્રાસ હેં એમ કરવું જોઇયે.” તેણિયે પછી પોતાની દીકરીને અમદાવાદ મેાક્લી. જ્યારે તેને તેને પૂરેપૂરા શૃંગાર સજાવીને પાદશાહની હુઝુરમાં દાખલ કરી ત્યારે તેની સુંદરતા જેને તે અમેા પામ્યા અને બાલી ઉઠ્યો: “આ શું લાલાં પાછી આવી !” તે મેલી: “તે લાલાં તેા ગઈ.” પાદશાહને પછી ભાન આવ્યું. બીજે દિવસે તેણે કચેરી ભરી. સત્રાસલછની ખેડી તાડી નંખાવીને તેને કચેરીમાં ખેાલાવીને શિરપાવ કરો. તે સમયે સત્રાસલજિયે વિચાર્યું કે કેદખાનું તે। ભાગયું પણ મુસલમાનને દીકરી દેવી પડી નહિ, એ બહુ સારૂ થયું.
પછી તે રાજી થતા પેાતાને ગામ ગયા. જ્યારે જમવાની વેળા થઈ ત્યારે તેણે રાણીબાને ખેલાવી. ઠકરાણી, તેને બ્હારથી તેડી લાવવાનું ડોળ કરીને પાછી આવી કહેવા લાગી: “ રાણીબા તે રમતમાં પડ્યાં છે તેથી હવણાં આવશે નહિ.” સત્રાસલજી ખેાઢ્યાઃ “ તે આવશે નહિ ત્યાં સુધી હું જમ“ નાર્ નથી. ત્યારે ઠકરાણી મેલ્યાંઃ “ મહારાજ ! જ્યારે રાણીબાને
'
..
r
૪૪૮
te
અમદાવાદ મેાકલ્યાં ત્યારે તમારા કેદખાનાના દરવાજા ઉઘાડ્યા છે. '' આવું સાંભળીને સત્રાસલજી અતિ શેકાતુર થઈ ગયેા. તે એક્લ્યાઃ. “ હું ત્યાં મરી ગયે। હાત તેા શી ચિંતા હતી? હું ચિતાડના રાણાના વંશના છું; “ હું નિષ્કલંકી હેવાઉં છું ને અમારે સિસેાદિયાને માથે આવું કલંક કદિ આવ્યું નથી, માટે તને ધિકાર છે કે આવું કલંક તેં મારે માથે બેસાર્યું. ઠકરાણી મેલી: તમારા જીવ જાત તે કરતાં આપણે હવે એમ સમજીશું કે એ
,,
16
(c
દીકરી મરી ગઈ છે. ’” રજપૂત તાબડતાખ ખડા થયા, અને પેાતાની તરવાર પકડી; તે જોઈ ઠકરાણી તેને વળગી પડી, પણ તેણે તેને તરાડી નાંખી તે તરવાર ખેંચી ક્ઠાડી પોતાના પેટમાં ધેાંચીને મુડદું થઈને પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
cr
www.umaragyanbhandar.com