________________
અહંમદ શાહ પ્હેલા
પ્રકરણ ૪.
અહમદ શાહ ૧ લો.—મહંમદશાહ ૧ લેા.—તુખશાહ,
૪૫૫
ઈ. સ૦ ૧૪૧૮માં માળવાના સુલ્તાન હેાશંગ અને આશીરને વાલી મળી જઈને સુલતાનપુર અને નંદુરબારનાં પ્રગણાંએ લઈ લેવાને ધારતા હતા, તેઓનું રક્ષણ કરવાને અહમદ શાહ ગયેા. તે અવસરે ચામાસું બેઠું હતું તેવામાં, ઇડરને રાવ, ચાંપાનેરના રાવળ, અને મંડળગઢ તથા નાંદોદના રાજા, સુલ્તાન હેાશંગને ગૂજરાત ઉપર હલ્લા કરવાને મેલાવવા સારૂ એકઠા મળ્યા છે, અને તે વિચાર સારહના રાહના સાંભળવામાં આવ્યાથી, તેણે ખંડણી આપવાને ના પાડી છે, એવા સમાચાર અહમદ શાહના જાણવામાં આવ્યા. એટલે ચેમાસું હાવા છતાં પણ, તે નર્મદા નદી ઉતરી પેાતાની ફેાજની છાવણી મહી નદીના કિનારા ઉપર કરીને પોતે ઘેાડી ફોજ લઈને તાબડતોબ અમદાવાદ ગયા; અને ત્યાંથી મેાડાસે જઈ હોંચ્યા. સારને રાહ, મંડળગઢના રાજા, અને ખીજા એકઠા મળી ગયેલા સંસ્થાનિકા ઉપર તેણે ફોજ મેાકલી, અને ચેામાસું વીત્યા પછી, તે મેાડાસેથી માળવે ગયે; ત્યાં હેાશંગને હરાવીને મંદુના કિલ્લાની લગભગ તેની પછવાડે દાડ કરી. આવતા વર્ષમાં ગુજરાત અને માળવાના પાદશાહે વચ્ચે ભાયાતાએ ગાયેિથી ઉઠાડી તેના ભાયાત જેતસીને ગાયેિ બેસાડ્યો. તેણે ૧૨૮૫ થી ૧૩૦૩ સુધી રાજ્ય કરશું. કર્ણ વાધેલા ૧૩૦૪ સુધી હતા; તે આ ઉપરથી જણાય છે કે ગજસંગજી આ સમયે ન હતા, પણ છેક ઇ. સ. ૧૮૨૦ થી ૧૮૪૬ સુધી થયેલા છે. બંનેનાં નામ એક (કેણું, કરણ) એક હાવાથી ભૂલ થયેલી જણાય છે. તેમજ તે સમયમાં ક્રુચ્છમાં નીચે પ્રમાણે રાજા થયા છે:—
જામ ગાવજી ઈ. સ. ૧૨૫૫ થી ૧૨૮૫ સુધી. જામ વેણુજી ઈ. સ. ૧૨૮૫ થી ૧૩૨૧ સુધી.
આ ઉપરથી પણ જણાય છે કે તે વખતમાં દેસલજી હતા નહિ પણ છેક રાવ દેસલજી વ્હેલા તા ઈ. સ. ૧૭૧૯ થી ૧૭૫૨ સુધી હતા.
આ ઉપર વિચાર કરતાં ટીપમાં લખ્યું છે કે “ભાટ લેાકેાના વૃત્તાન્ત ઘણા ગુંચવાઈ ગયા છે.” એ વાત ખરી છે. પણ રેવાકાંઠાના ભાદરવાના ઢાકાર તથા કાઠના ઢાકાર, કહ્યું વાધેલાના વંશજ હેવાના દાવા કરે છે, હે છે કે કર્ણ વાધેલાને સારંગદેવ અને વરસિંહ એ બે કુંવરા હતા. તેમાંના સારંગદેવને તેના બાપના વખતમાં ભીલડી જિલ્લાનાં ૬૫૦ તથા વરસિંહને સરધાર જિલ્લાનાં ૬૫૦ ગામ મળ્યાં હતાં. જ્યારે કર્ણે ગુજરાતનું રાજ્ય ખાયું ત્યારે એ બે કુંવરનું શું થયું તે જણાયું નથી. પણ હાલ જે ભીલડિયા અને સરધારા શાખાના વાધેલા કહેવાય છે તે આ બંને ભાઈયેાના વંશજ હોવાના દાવા કરે છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com