________________
અજયપાળ-ખળ મૂળરાજ-બીજો ભીમદેવ
૩૦૧
ઉપર ચડી આવ્યા અને ત્યાંથી રેતીના મેદાનને રસ્તે ગુજરાત ઉપર ઉતરી આવ્યા. ભીમદેવ રાજા ( મહમૂદ ગજનવીની સામે થનાર ગુજરાતના બ્રહ્મદેવને વંશજ), મુસલમાનેને અટકાવવાને સેના લઈ ને ચડ્યો અને તેઓને, ઘણી કતલ કરીને હરાવ્યા. તેએાને નાસેરું લઈ ગજની જઈ પ્હોંચતાં વ્હેલાં રસ્તામાં ઘણાં સંકટ વેઠવાં પડ્યાં. આ વેળાએ
ત
ભીમસેનના જેવા આ રાજા કાંઈ ખળિયા ન હતા. અથવા રાજહંસને વશ કરવાને પણ શક્તિમાન ન હતેા. આ પ્રમાણે અર્થ કરવાને ન્રુત્ત્વઃ એ પદ પછી ભાનનુંસમક્ષમ એવા પચ્છેદ કરવા પડે છે. પણ મૂળગ્રંથમાં જ્ઞ ને બદલે (ડ) અવગ્રહનું ચિહ્ન નથી રા. નવલરામ પાતે એવા અર્થ કરે છે કે, આ ભીમ ભીમસેનના જેવા યારે પણ ન હતા, એ તે અગલાને (નખળાને ) મારનારા જેવા અને રાજહંસને (રાજવર્ગને નહિ) વશ કરવાને શક્તિમાન હતા.
ઉપર જણાવ્યા પ્રમાણે આ બધા ગુંચવારે (ઝુંવા નવલગ્રંથાવલિ ભાગ ૪ શે। પૃષ્ઠ ૯૮) ખક રાક્ષસ અને અક અસુર એ એ જૂદા હતા તે નહિ જાણવાથી થયા છે. (૬૦) ખલવાન્ મંત્રિયા અને માંડિલક રાજાએએ હેતાં હેતાં તે ખાલ રાજાનું રાજ્ય હેંચી લીધું. (૬૧) ૨. ઉ.
૧ આ સમયને સુસલમાનના ઈતિહાસ જાણવાની જરૂર છે માટે અમે અહિં તે વિસ્તારથી આપીએ છિએ:—
ગારી વંરાના અદાઉદ્દીન જહાંસેાજ, ગજનીને પાયમાલ કરીને, જ્યારે ફિજકાહના તખ્ત ઉપર ખેડા, ત્યારે તેણે પોતાના બે ભત્રિજા, ગ્યાસુદ્દીન-સુહમ્મદ શામ અને સૌદ્દીન મુહમ્મદ સામ ઉર્ફે શાહબુદ્દીન સુલતાન અહાઉદ્દીન શામના શાહજાદા હતા, તેમને વેરીસ્તાનના કિલ્લામાં કે કહ્યા. અને તેમના ગુજરાનને અર્થે સાલિયાણું બાંધી આપ્યું.. સુલતાન અલાઉદ્દીનની પછી તેના શાહનદો સુલતાન સૈફુદ્દીન ગાદ્રિયે બેઠા. આ પાદશાહે ગ્યાસુદ્દીન અને શાહબુદ્દીન (મૌઝુદ્દીન) જે પેાતાના કાકાના દીકરા હતા તેમને કેદમાંથી છેડ્યા. શાહજાદો ગ્યાસુદ્દીન તા સુલતાન સૈફુદ્દીનની ચાકરીમાં ઝિકાહમાં સલાહશાંતિથી રહ્યો. અને શાહનો ચૈન્નુદ્દીન પાતાના કાકા ફખરૂદ્દીન મસુદની ચાકરીમાં ખામિયાન ગયા.
સૈફુદ્દીનના ત્રાસદાયક મૃત્યુના બનાવ પછી ગારના તખ્ત ઉપર ગ્યાસુદ્દીન બેઠે અને તે વાત ખરૂદ્દીનને હાંચી ત્યારે તેણે પેાતાના ભત્રીજા શાહબુદ્દીનને કહ્યું કે તમારા બાઈ તા કામમાં પડ્યા. તમે શું કરવા ધારો છે? તમારે પણ તૈયાર થવું જોઇયે. તેણે માનપૂર્વક પેાતાના કાકાને નમન કહ્યું, અને તરત જ ફિરોજકાહ જવાને રવાને થયા; તે ત્યાં આવીને પેાતાના ભાઈને રીત પ્રમાણે નમન ીને મન્યેા. એક વર્ષે તે પેાતાના ભાઈ પાસે નોકરીમાં રહ્યો; પણ એક પ્રસંગે કંઈ અપમાન સરખું બનવાથી સીજીસ્તાનમાં મલેક શમશુદ્દીન સીજીસ્તાની પાસે જઈને એક સિયાળા ત્યાં રહ્યો. તેના ભાઈએ તેને પાળે ખેાલાવવાને માટે હલકારામેલ્યા; અને જ્યારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com