________________
૩૦૩
આણુ પર્વત
“ આશરે નવર્સે પીઢ લાંખે,
..
નક્કર ખરાખામાંથી કારી
66
k
46
46
"6
અને ખર્ચે ચાળીશ પીટ હાળા છે, તેને ફાડીને તેમાં બહુ જ મ્હાટી છાટા જડી “ લીધી છે. કુંડની વચ્ચે ખણ્યા વિનાની ગચ્છી રાખેલી છે તેના ઉપર “ જગદંબાના દેરાનું ખંડેર છે. એ કુંડની ઉત્તર ભણીના નાકા ઉપર પાંડવનાં ન્હાનાં દેવાલયેાના જથ્થા છે, પણ વ્હેલાંની પેઠે તે પણ ખંડેર “ થઈ ગયાં છે. પશ્ચિમ દિશાએ આખુના રક્ષકદેવ અચળેશ્વરનું દેવલ છે, તે વિશાળ નથી તેમ જ તેમાં કાંઈ કારીગરી નથી, પણ તેનામાં સ્થૂળ· પણાની સાદાઈ છે, તે ઉપરથી, તે પ્રાચીન છે એમ જણાઈ આવે છે. તે, “ ચોકના મધ્ય ભાગમાં છે, તેની આસપાસ ન્હાની દેયડિયા એવા જ આકારની કાળા પથ્થરની બાંધેલી છે. * * * સિરાઈના રાવ ભાણને જનના “ એક દેરાસરમાં ઝેર દેવામાં આવ્યું હતું તેની છત્રી અગ્નિકુંડની એક કાર “ ઉપર, દેરાસર ભણીની બાજુએ છે. એ રાણાને તેના કુળદેવના દેવાલય પાસે ખાળ્યા હતા, અને સાથે તેની પાંચ રાણિયા સતી થઈ હતી. * * * * “ એ કુંડની પૂર્વ બાજુએ પરમાર વંશની સ્થાપના કરનાર પરમારાના મૂળ પુરૂષનું દેવલ ખંડેર થઈ પડયું છે. તેમાં આદિપાળની મૂર્તિ છે તે પાદસ્થળ સાથે સજ્જડ છે, તે અસલી પાષાકના અને પૂર્વના યથાર્થપણાના, “ અસલના વારાનેા નમુના છે. એ મૂર્તિ ધેાળા આરસહાણુની સુમારે “પાંચ પ્રીટ ઊંચી છે, અગ્નિકુંડનું રક્ષણ કરવાને પરમાર ઉપજાવ્યા હતા “ તેમાં મહિષાસુર રાક્ષસ રાત્રિની વેળાએ આવીને આ પવિત્ર કુંડનું પાણી “પી જતા હતા તેથી આદિનાથ તેને બાણુ વતે મારતા હાય એવી ઢબમાં તેમની મૂર્તિ એસારેલી છે. * * * * અચળગઢ જવાને હું અગ્નિકુંડ મૂકીને આગળ ચાલ્યેા; તેના ખંડેર થઈ ગયેલા બુરજો અમારી આસપાસ વિંટળાઈ વળેલા વાદળાની લાડી ઘટામાં ઢંકાઈ ગયા હતા. આ જગ્યા “ ઉપર અમે ચડીને હનુમાન દરવાજે થઈને, એક વાર જેને દુખમા હતા “ એવી જગ્યામાં પ્રવેશ કયો. આ દરવાજાને એ જખરા ખુરજ છે તે
46
tr
ઃઃ
"L
64
કદાવર કાળા પથ્થરાના બનાવેલા છે, અને તે હજારા શિયાળાની ઋતુના
tr
<6
વિકટ સપાટા લાગવાથી કાળા થઈ ગયા છે. બન્ને ભુરો મથાળે એક “ મેડાથી જોડાઈ ગયેલા છે, તે ચેકીનું સ્થાન છે. આ દરવાજામાં થઈને નીચેના કિલ્લામાં જવાય છે, તે કિલ્લાની ફૂટી ગયેલી ભીંતા ઉપરના કઢંગા ચડાવ ઉપરથી જણાય છે. અહિં એક ખીને દરવાજો આવે છે, ત્યાં થઈને “ માંહેલા કિલ્લામાં જવાય છે. આ દરવાજાના મ્હોં આગળ પારસનાથનું “ દેરાસર છે તે માંદુના એક શાહુકારે બંધાવ્યું છે, તે જીર્ણોદ્ધાર કરવાને
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com