________________
૪૧૦
રાસમાળા
પાડિયે પાઢાપાટ, મેહેલ કીધો મકવાણે; રાણી ગાખ રહંત, ગતિ કા શક્તિ ન જાણું. રાય તણા ગજરાજ, મેહુ પૂછ્યા મદમંતા; દૂર પંથ દેખિયા, રાજવી કુંવર રમંતા. સાઢા, માંગા, તે શેખડેા, લાંખે કર ઝાલી લિયા; આ આપે શક્તિ આપણી, કુંવર સાખ ઝાલા કિયા.”
.
Ο
વિન્ધ્ય અને આરાવલીની હારેાને સાંધી દે છે નૈૠત્ય કાણુના મ્હાં ભણી ઇડરના કિલ્લા આવ્યો છે. લીક ઉંચાઈચે સપાટ ધરતીના ભાગ ઉપર તે છે, અને તેની આસપાસ ઉંચા ટેકરા વિંટળાઈ વળેલા છે તથા તે ટેકરાઓની વચ્ચે ઉધાડા ભાગ હેલા તે ચણીને પૂરી લીધા છે અને તેને પ્રાકાર કરીને બળવાન કરવામાં આવ્યા છે. ઈડર નગરની આસપાસ ગાળાકાર પુરાવાળી સુંદર પત્થરની ભીંત આવી રહી છે, ને તે ડુંગરની તલાટિયે વસેલું છે; તે થાડે અંતરથી પણ ભાગ્યે જ દેખાઈ શકાય છે, કેમકે ન્હાના ખરાબાવાળા ટેકરાનેા આથા પડે છે. આ ટેકરા ઉપર બાંધકામ છે તેના ઉપર તેાપા ચડાવેલી છે અને જેતાવત, કુંપાવત, ચાહાણુ અથવા રાજાના ખીજા શૂરા માણસાની ચાકી રાખવાથી તે ખીહામણું દેખાય છે. રાઠોડ રાજાએનું રહેઠાણ, શહરને પાછલે ભાગે જળાશયની પાસે છે; ત્યાંથી ઉભેા અને સહેલાઈથી બચાવ થઈ શકે એવે પગડિયા રસ્તા ચાલે છે, તે રસ્તે થઈ ને જતાં, એક કરતાં પણ વધારે દરવાજાના રસ્તા, તથા આંધકામ આવે છે, ને ત્યાંથી કિલ્લાની સપાટી ઉપર જઈ હેાંચાય છે. ડુંગરનાં બે ધણાં સ્ફુટ શિખર છે તેના ઉપર ઇમારત છે; તેમાં ડાખી બાજુનું છે તે ઉપર હિન્દુનું દેવાલય છે, તે ઇડરના રાવ રણમલનું રક્ષણસ્થાન હેવાય છે; જમણી બાજુનું છે તે ઉપર્ ન્હાની ઘુંમટાકારની બાંધણી છે તે “દાહાગણ રાણીના મહેલ” હેવાય છે. ઇડર શહેરના મેાખરા આગળ સપાટ મેદાન છે તે, હવાં સૂધી, ગંઠાઈ ગયેલાં ઝાડની ધાડી અને અભેદ્ય ઝાડીથી ભરાઈ ગયું હતું, તેનાથી કિલ્લાના બચાવ પૂરા થયે હતા અને ગઢને મળેલું દુર્ગમ પદ અસલથી ચાલ્યું આવ્યું છે તે પદ મળવામાં એ પણ એક આધારભૂત હતું, તેની ખાતરી એથી થાય છે કે નિરાશ થવા જેવા માથે લીધેલા કાઈ ભારે કામમાં સિદ્ધિ થયેલી ખતલાવવી હાય તે આખા ગુજરાતમાં એક કહેવત ચાલી ગઈ છે કેઃ——
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તે ડુંગરાની હારની મેદાનની ઉપર કેટ
www.umaragyanbhandar.com