________________
અહંમદ શાહ વ્હેલે
૪૪૧
''
rr
હુરમ અથવા પાદશાહની બેગમ અને મુસલમાન સરદારાની બેગમા પાંચસ રથ તથા ખીજા માણસ લઇને દર શુક્રવારે સરખેજની પાસે મકરખાને રાજે જતાં હતાં. પણ ચાકર ના ઘેાડે છેટે રહેતા હતા, અને એગમે! એકલી પીરની કબર પાસે જતી હતી. અખા ભંડારિયે પેલા ખે ભાઈયોને કહ્યું: “તમે આ બેગમને ઝાલી લેશે। નહિ ત્યાં સુધી તમારા બ્રાસ પાછે વળવાના નથી.” જ્યારે એરા મકરબા(મુકબરા )માં ગઈ ત્યારે રજપૂત અશ્વારાએ તેમને ચેામેર ઘેરી લીધી. હુરમાએ પૂછ્યું:-‘તમે “કાણુ છે ?” તેઓ ખાલ્યાઃ-“અમે વસે અને જેતા છિયે. અમારા ગ્રાસ ગયા છે તેથી અમે હવે મરવાના ઠરાવ કર્યો છે, અને અમે તમારા થ “હાંકી જશું.” તે સાંભળીને હુરમ ખેલીઃ “જો તમે મારી લાજ લેશે તે “મારે મરવું પડશે. હું હવણાં શહેરમાં જઈને તમારા ગ્રાસ તમને તરત જ “પાન અપાવીશ.” આ વિષેના તેણે ખરેખરા સાગન ખાધા, એટલે તે જતા રહ્યા. એટલામાં બેગમની સાથે માણસા હતા તેમના જોવામાં વાધેલા આવ્યા એટલે લડવાને સામા થયા, પણ તે રજપૂતાને પજવવાની બેગમે ના કહી, તેથી તેઓએ તેની આજ્ઞા માની. હુરમ શહરમાં ગઈ અને રાત્રે દીવા શણગારવાની ના કહી ને ખેદ પામતી બેઠી. પાદશાહને આ વાતની જાણ થઈ, એટલે તે તેની પાસે આવ્યેા, અને હેવા લાગ્યાઃ “એવું તે શું થયું છે ?” તેયેિ બધી વાત માંડીને કહી અને ખેાલીઃ–“મેં સાગન ખાધા છે માટે તમે બન્ને ભાયાને ખેાલાવીને તેમને ગ્રાસ તેમને પાછે. આપે. “એ તેઓ મારા રથ હાંકી ગયા હૈાત તો પછી પાદશાહની શી શૈાભા હેત ?” પાદશાહે બન્ને ભાગ્યેને આદરમાન સહિત અમદાવાદમાં તેડાવીને શિરપાવ આપવાનું વચન આપ્યું. હુરમે તેમને પાલડીની પાસે ધાડીકૂવા છે ત્યાં આગળ રહેવાનું કહી રાખ્યું હતું અને કહ્યું હતું કે સવારમાં હું તમારી પાસે બહધર માકલીશ. તે પ્રમાણે તેઓ ત્યાં રહ્યા હતા, અને સવારમાં પાદશાહે પોતાના એ કારભારી માણેકચંદ અને મેાતીચંદને તેમની પાસે મેાકલ્યા. તેઓ ત્યાં ગયા અને એક માળીને કહીને વરસાજીને અને જેતાજીને પાસે ખેલાવ્યા. વાધેલા મેલ્યાઃ “અમને ઝાલીને કેદમાં નાંખશે “નહિ તેની ખાતરી કેમ થાય?” કારભારિયા મેલ્યાઃ “એ વિષેના અમે “જમાન થઇયે છિયે.” એમ કહીને સાગન ખાઈ ને તેઓને શહેરમાં તેડી લાવ્યા. દરવાજે આવ્યા ત્યારે સંધ્યાકાળ પડવા આવી હતી તેવામાં રસ્તાની એક બાજુએ એક સ્ત્રીને લાજ વિનાની રીતે ખેડેલી જોઈ એટલે વાધેલાએએ પૂછ્યું: આ કંઈ નાતની હશે. ” ત્યારે કારભારિયા મેલ્યા: સે। વશા એ બ્રાહ્મણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
''