________________
અહંમદ શાહ હલા
૪૪૩
છે. બાકીનાં કાળી લેાકેા ખાવી પડ્યા છે. ન્હાના ભાઇ જેતાને સાણંદનાં ૨૫૦ ગામ મળ્યાં. એ એમાં ન્હાના મ્હોટાના ભેદ એટલા રાખ્યા કે મ્હોટાને મીઠા પાટને ભાગ મળ્યા તે ન્હાનાને ખારા પાનેા ભાગ મળ્યા. પણ જતે દહાડે ન્હાનાની ભોંયમાં સારા ધહું પાકવા માંડ્યા ને મ્હાટાની ભોંયમાં મઠ સરખા પણ ભાગ્યે જ પાકવા લાગ્યા.
આ બનાવ બન્યા પછી, મિડ઼ાલે સામતસિંહ કરીને ૩૫૦ ગામેાને હાકાર એક દિવસે પાદશાહના મ્હેલ નીચે થઈ ને જતા હતા. ઉન્હાળાનેા દિવસ હતા તેથી તાપ ઘણા પડતા હતા, તેથી તેણે પોતાના માથા ઉપર લૂગડું નાંખ્યું હતું. કેમકે તે વેળાએ ત્રિયા રાખવાને ચાલ ન હતા તે માત્ર મ્હોટા મુસલમાન ઉમરાવ લકાને આફ્તાગિરિ વાપરવાની પરવાનગી હતી. આ સમયે વરસા ને જે મ્હેલના એક છજામાં બેઠેલા હતા. તે મશ્કરીમાં ખેલ્યા: “આ માથાઢંકા કાણુ જાય છે?” સામંતસિંહે આવું સાંભળીને કહ્યું: “અમે માથાઢંકા નહિ, જેની મ્હેન કે દીકરી તુર્કને દીધી “હાય તે માથાઢંકા ક્હેવાય.” આ સાંભળીને વરસાને ને જેતાને ધણા ક્રોધ ચડયો; અને ધારયું કે આપણે એની દીકરી તુર્કને અપાવીને આપણા જેવા કરિયે તે જ આપણે વરસે ને જેતેા ખરા, નહિ તેા આપણા જિવતરને ધિઃકાર છે. પછી સામતસિહ તા પેાતાને ઉતારે ગયા. વાઘેલા ભાઇયાએ લાગ મળ્યા, એટલે પાદશાહને કહ્યુંઃ બિહાલા હંકારે અમારૂં અપમાન કરવું છે ને એને ચૌદ વર્ષની દીકરી ણી રૂપાળી છે, તેની સાથે આપના તેકા થાય “તે। અમારે માથેથી ગાળ તરે.” પાદશાહે તેમનું કહેવું માન્ય રાખ્યું અને પેાતાના કેટલાક મેાગલ અમીરેને કહી રાખ્યું: “જ્યારે સામતસિંહ કચેરીમાં આવે ત્યારે તેની દીકરી મારી વ્હેરે પરણાવાનું માગું કરવું.” તેએ ખાલ્યાઃ “બંદેનવાજ! એ સામતસિહ તેા મેવાસના રહેનાર છે; તેથી અમે “જે કહીશું તે તરત માનશે નહિ; અને એવી વાત અમારે મ્હાડેથી નીકળવી ધણી કઠિણ છે.” પાદશાહ મેલ્યેઃ વારૂ ત્યારે એ આવે એટલે મને યાદ દેવરાવજો, અને હું એને કહીશ.”
66
તે પછી એક દિવસ સામતસિંહ કચેરીમાં આવ્યેા. એટલે મેાગલ “અધિકારીયાએ સુલ્તાનને યાદ દેવરાવ્યું તેથી તે ખેાયેાઃ “સામતસિંહ ! તમારે “શાં ફરજંદ છે?” ઠાકારે ઉત્તર આપ્યું: “બંદેનવાજ ! મારે એક દીકરા છે તે એક દીકરી છે.” અહમદ શાહ ખેાયેાઃ દીકરી કેટલા વર્ષની છે,” તે મેલ્યા: “તે સાત વર્ષની છેઃ” પાદશાહે પૂછ્યું: રજપૂતા પેાતાની દીક“રિયા પરણાવવાને એટલી બધી વાર કેમ કરે છે?”ઠાકાર માથેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
66