________________
ઝાલા
૪૦૯ હરપાળ અને શક્તિને વંશ સ્વર્ગવેલની પેઠે વિરતાર પામવા લાગે; સોઢા માંગો ને શેખડે તેમના કુંવર થયા; અને એક દીકરી બાઈ ઉમાદેવી કરીને થઈ. એક દિવસે શક્તિના કુંવર હવેલીના આંગણું આગળ રમતા હતા, તેવામાં રાજાને એક હાથી છૂટી આવ્યો; એટલે શક્તિર પિતાને હાથ આગળ કુહાડnકને કુંવરને ઝાલી લીધા તે ઉપરથી તેઓ ઝાલા કહેવાયા. છપ્પય “તું સુણિયો સામંત, દૈત્ય સબ ભાગ્યા ડેટે;
તું સુણિયો સામંત, ચડપડે લીધા એટે. તું સુણિયો સામંત, શક્તિ રાખી કરી રાણી; તું સુણિય સામંત, અઢારસે ઘર ઘર આણી. હરપાળ વડે જમરા હથે, દિનદિન અધિકે દાખિયે;
તુંઆરે તેલ કેસર તણું, ઈલા સામંત ન આખિયે.” ચિત્રપમ શિખર જે આજે છે તેવાં એક રાત્રમાં કરી દીધાં. ત્યાર પછી દારયાના રતનાં દેડાં બનાવવાનું કદિ બને નહિ એવું અને અપાર માથાકુટનું કામ, કદિ થાકે નહિ એવા ભૂતને સેંપીને તેના ઉપર તેણે જિત મેળવી.”-આયેડિકસ ટુ ધ લે આવા ધ લાસ્ટ મિટ્રેલ.
૧ અંગરેજીમાં શેડે નામ લખ્યું છે પણ નીચેના છપયમાં સેઢે છે, માટે તેવું નામ રાખ્યું છે. તે અમરવેલ ઉત્પન્ન કરી, એવું છપયમાં છે તેથી અંગરેજી “ સ્વર્ગ વેલી” કરીને લખેલું જણાય છે. છ૫ય–ગામ મશાલી તણે, બિરદ રાવળ બેલા
અંગ થકી ઔદીચ્ય, તેણે મંગળ વરતાવ્યો. પોહે પાટણ પરણિયે, જગત કે નાત ન જાણી; હવા દેવ હરપાળ, શક્તિ રીઝી થઈ રાણી. સંસાર વાત રાખી સહી, અમરવેલ ઉત્પન્ન કરી;
સેઢે, માંગે, ને શેખરે, બાઈ ઉમાદે દીકરી. ૨ ઉ. ૨ આ શક્તિ દેવી તે પ્રતાપ સેલિકીની પુત્રી થતી હતી તે સંવત ૧૧૭૧ના ચિત્ર વદિ ૧૩ ને દિવસે મરણ પામી છે, તે દિવસે હજી પણ ઝાલા શેક પાળે છે. હરપાળ બીજી રાણી થરપારકરના સેઢાની કુંવરી રાજકુંવરબા હેરે પર હતા, તેને નવ કુંવર થયા હતા. તે ઈ. સ. ૧૧૩૦ માં દેવ થયો. પાટડીમાં હરપાળે ઈ. સ. ૧૦૯૦ થી ૧૧૩૦ સુધી રાજ કર્યું. ૨. 6.
૩ પાસે ચારણને દીકરે રમ હતું તેને ટાપલી મારીને વેગળ કરો, તેથી ઝાલા રાજપૂતોના તેના વંશના દસોંદી ચારણ થયા તે ટાપરિયા કહેવાયા.
૪ પહેલાં જણાવેલી હકીગત ઉપરથી જણાશે કે વેવીશર્સે ગામે તેરણ બાંધ્યાં છે ને પાંચસે ગામ રાણીને આપ્યાં છે તે બાદ જતાં અઢારસે ગામ રહ્યાં તે બરાબર છે. વળી અઢારસે ગામની ઝાલાવાડ કહેવાય છે તે ઉપરથી એગરેજીમાં બે હજાર ગામ લખ્યાં છે તે ભૂલ જણાય છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com