________________
૪૧૪
રાસમાળા
(ઈ. સ. ૭૧૬). પણ તેના બાપા કરીને એક ત્રણ વર્ષના કુંવર હતા તે સેવાડના વંશના સ્થાપનાર થવા માટે વેંચી ગયા.
આ પ્રમાણે બનાવ બન્યા પછી મારવાડના મંડાવર શહરથી રિહાર (પ્રતિહાર) જાતના રજપૂતાએ આવીને ઇડરને દરવાજે તારણુ બાંધીને તેને ક્રી વસાવ્યું, ત્યાં તેએએ કેટલીક હેડી સુધી રાજ્ય કર્યું. પરિહાર અમરસિંહના વારામાં કનાજને જેચંદ દુલપાંગળા પેાતાની કુંવરી સંયેાગિતાના વિવાહસમયે રાજસૂય યજ્ઞ કરતા હતા. તેણે સર્વે રાજાઓને કંકાતરિયા મેાકલી હતી. આ વેળાએ ઈડર ચિતાડના તાબામાં હતું, અને સમરશી રાવળ ત્યાંના રાજા, પૃથ્વીરાજના અનેવી થતા હતા, તેમને વિવાહમાં સાથે તેડી જવા સારૂ પેાતાના પઢાવત અમરસિંહને તેડવા મેકક્લ્યા. પરિહાર રાજા પેાતાના કુંવરને સાથે લઈને પાંચહજાર ધાડું લઈને ચિતાડ ગયા, અને મુસલમાનાની સાથે લડતાં પૃથ્વીરાજ હાસ્યો. તે લડાઈમાં તેઓ પણ તરત જ કપાઈ મુવા. જ્યારે તે વાત ઈડરમાં જઈ પ્હોંચી ત્યારે કેટલીક રાયા તે સતી થઈ ને કેટલીક તા ઈડરની ઉત્તરમાં ઉંચી ટેકરી છે ત્યાંથી પડી મેાઈ. તે હજી સુધી “ણિયાના ઝાલાની ગાઝારી ડુંગરી કહેવાય છે.”
હાથી સેાડ કરીને એક કાળી અમરસિંહના ચાકર હતા તેના ઉપર તેને ધણા ભરોંસે હતા તેથી તેણે ઈડર તેને સોંપ્યું હતું. હાથિયે પેાતાના મરણ સુધી દેશ પેાતાને કબજો રાખ્યા તે તે મરી ગયા ત્યારે તેને દીકરા શામળિયા સાડ રાજ્યના વારસ થયા. તેની વેળામાં ઇડરમાં રાડેડ હૅલવારકા આવ્યા.
જેચંદ દલપાંગળાના મરણ પછી સિયેાજી રાઠોડ જે તેના પાત્ર હતા, તે કનેાજ છેડીને મારવાડના રેતીના મેદાનમાં વા. તેને ત્રણ કુંવર હતા તેમાં મ્હોટા આસ્તાનજી તેની પછવાડે ગાદિયે ખેઠે; સારંગજી અને અજી જે એ ન્હ!ના કુંવર હતા તેઓએ વિચાયું કે, “આપણે આપણા શટલા મેળ“વવાને કાઈ પરદેશ જવું.” પછી તેઓ અહિલવાડના દરબારમાં આવ્યા. ત્યાંના રાજા સેા વશા ખીજો ભીમદેવ તેનેા મામા થતા હતા. સાલંકી રાજાએ કડી પરગણાનું સામેતરા ગામ તેમને આપ્યું. અજી રાડેડ પછી ચાવડા રાજની કુંવરી વ્હેરે પરણ્યા. તેઓના ગ્રાસ દ્વારકાની પાસે હતા. આ સંબંધ થયા તેથી તે દેશના તેટલા ભાગને તે જાણીતા થયા એટલે ત્યાં કાંઈ સંસ્થાન શાષવાનું તેને મન થયું; પછીથી તરત જ તેટલા માટે તેણે ભાજ
૧ કાંડ રાજસ્થાન ભાગ ૧ લેા પૃષ્ઠ ૨૨૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com