________________
સેજકજી ગોહિલ
૪૧૭ “હતી. પિતાનાં સગાંને મનસૂબે આ સદગુણી સ્ત્રીના જાણવામાં આવ્યું, “એટલે રથ જોડાવીને તે પોતાના ધણીને ઘેર ગઈ અને સઘળી વાત સેજકને “કહી. મરૂ પિતે નીકળે ત્યારે તેણે પોતાના સારા સારા દ્ધા બોલાવ્યા “અને તેમને બધી યોજનાથી જાણતા કશ્યા; તેઓ હથિયાર સજીને તેની
પાસે આવી હાજર થયા. ડાભિ સેજકને મારવાને એકઠા થયા હતા; “પણ તે વાત તેના જાણવામાં હતી, માટે તેમના સામા થવાને તે ગયે. “દ્ધા એક બીજાને કલ કરવા લાગ્યા. સેજકને જમવા તે હતા તેવા “સમયમાં એક બીજાને કલ કરે એ અચંબાભરેલી વાત છે. રસોડામાં “ભાણાં પીરસેલાં રહ્યાં, ને તરવારે ચાલી; ને હેટી હવેલીની ઉઘાડી બારિયની પેઠે મોં વકાશીને ઠાકરેએ એક બીજાને શરીરે ઘા કર્યા; ઝાંઝરશીના કવરે પિતાની કટારી ઉચકતેકને માનની છાતી વચ્ચે ઘાંચી. જેમ મૃગયા રમતા હોય તેમ ગોહિલે ડાભિની સાથે લડીને પોતાની રમત “પૂરી કરી અને આનંદભર્યો પિતાને ખેડ ગઢ ગયો. માનને તેણે મને દ્વાર પહોંચાડશે.”
રડેએ આ બન્ને ળિયો વચ્ચે શત્રુતા કરાવી હતી, તેઓ, આ બને કજિયાને લીધે હાનિ પહોંચવાથી નરમ પડી ગયેલા જોઈને આગળ ધપી આવ્યા ને લૂટને લાભ પિતે લઈ લીધે ને લઢી મરનારી જાતને મરૂ ધરતીમાંથી કુહાડી મૂકી. તે ઉપર કહેવત ચાલી કે –
ડાભી ડાબા, ને ગેહિલ જમણુ.” સેજકજિયે પિતાની જાતના લોકોને એકઠા કર્યા, ને પરદેશમાં જઈને કમાઈ શોધવા સારૂ ઉચાળા ભયા; તેની સાથે તેને કારભારી શાહ રાજપાળ અમિપાળ તથા પરોત (પુરોહિત) ગંગારામ વલ્લભરામ ગયા. તેમાં પરેતના વંશના આજ સુધી શિહેરમાં છે. રસ્તે ચાલતાં પિતાના ઈષ્ટદેવ મુરલીધરની મૂર્તિ તથા કુળદેવીનું ત્રિશળ, ખેત્રપાળ એ અગાડીના રથમાં મૂકયાં; કેમકે મુરલીધરે સેજકને સ્વમમાં દેખા દઈને કહ્યું હતું કે
૧ (છપય.) ખેડ ગઢ ઍખાટ, મરદ સેજકે મચાયે,
ઝટકે નાંખ્યાં કુંડ, ડાભીયાં થાટ ઉડાડે, રાઠેડા સંગ રાડ, કરી ગેહલપત કરી,
ડગ ભરીયાં દેલ, ધરા સેરઠપર ધરમી કરભાણું ભૂપ કરમેં કડા, ધન્ય લીધી સેરઠ ધરે શાલીવાણુ જેમ કીધે શકા, જગપે ઝાઝર સિંહરા.
२७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com