________________
૪૩૬
રાસમાળા અને ત્યાંની સ્ત્રિયો સુંદર છે. વળી વિશેષમાં તે પવિત્ર ક્ષેત્ર છે. જેન લેકાના આદિનાથ અરિષ્ટ મુનિને આશ્રમ તેમાં છે, હિન્દુઓના મહાદેવ અને શ્રીકૃષ્ણનું રહેઠાણ પણ ત્યાં છે. તીર્થકરને માનનારા જેન લેકે યાત્રા કરવા સારૂ પિતાનું મન ગિરનાર અને શત્રુંજયના પવિત્ર પર્વતે ભણી દોડાવે છે; વિષ્ણુને સેવક ગેપીચંદનનું તિલક કપાળે કરતી વેળાએ નિત્ય સવારમાં સેરઠ વિષેને વિચાર કરે છે; શિવને ભક્ત જયવંત શંકરના ગુણાનુવાદ શંખનાદથી કરે છે, તેમ જ રજપૂત અને ચારણ રા' ખેંગારનાં પરાક્રમનાં વખાણ કરે છે, અથવા રાણિક દેવીના માઠા ભાગ્યને શોક કરે છે, અથવા તે સાંજની વેળાએ ગામના એક ઝાડ નીચે બેસીને હુક્કા ગગડાવતાં કઈ ભટકતા પરદેશી બીજા દેશની વાત કરે છે ત્યારે તે નીચે લખેલી કવિતા ગાય છેગોવા-સૌ વંશ તન્નાર, નહી, નાત, gu,
चतुर्थ सोमनाथच, पंचमं हरिदर्शनम् ॥ પંચ રન સેરઠ વિષે, અશ્વ, નદી ને નાર,
સેમિનાથ ચોથા વસે, વળી હરિને ઠાર. મુસલમાન પણ સેરઠનાં વખાણ કરવાને થોડા આતુર નથી. મિરાતે સિકંદરીમાં લખે છે, કે “માળવા, ખાનદેશ, અને ગૂજરાત જે અતિ ફળદ્રુપ “છે તેમાં જે જે મુખ્ય વાત નિપજે છે તે સર્વ એકદમ એક ઠેકાણે દષ્ટિએ “પડે એવા હેતુથી આ દેશ પસંદ કરવામાં આવ્યું હોય એમ લાગે છે. “વળી એ પ્રાતની ધરતીમાંથી થતા લાભ એ દેશની ધરતીમાંથી થાય છે “એટલું જ નહિ પણ તે સાથે એ દેશમાં બંદરે છે તેથી ત્યાંના વ્યાપારિયો દ્રવ્ય મેળવે છે અને માંહેલા પ્રાન્તમાં મોજશોખને સારૂ વસ્તુઓ પૂરી “પાડવામાં આવે છે, એવો લાભ આપવાનું અભિમાન ઉપરના ત્રણે દેશથી “કરી શકાવાનું નથી.”
૧ સોરઠના કિનારા ઉ૫ર વેરાવળનું બંદર છે, તેને હિન્દુઓ “શાકનું સ્થાન” કરીને કહે છે, કેમકે શ્રી કૃષ્ણ અને તેના સોબતી યાદના મરણ ઉપર રૂકમણી અને યાની સિયે પોતાના ધણની સાથે બળી મેઈ છે. વેરાવળની પાસે એક કુંડ છે તે કૃણની માનીતી ગેપિયોના નામ ઉપરથી “પિયુને કુંડ કરીને કહેવાય છે, તેની તર જોળી છે અને તે ગેપીચંદન કહેવાય છે, તેનો ઉપયોગ વિલણ કરે છે તેમાં મુખ્યત્વે કરીને રામાનંદી સાધુ તેનાં તિલક પિતાને કપાળે કરે છે.
| શિવના દેરામાં જે શંખ રાખવામાં આવે છે તે દ્વારકાની પાસે સેરઠના કિનારા ઉપરથી મળી આવે છે. ૨ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com