________________
૩૭૨
રાસમાળા પડ્યો હતો. પર્વત ઉપર ઘણે ઠેકાણે અસંખ્ય ગુફાઓ જોવામાં આવે છે તે ઉપરથી પ્રાચીન સમયમાં ભોંયરામાં વસતી હતી એમ જણાય છે; અને ત્યાં “નવાઈ સરખાં ઘણું ગોળાકાર બાકાં છે તે કેવળ તેપના ગેળાનાં બાાંની સાથે સરખાવી શકાય એવાં છે. હું ત્યાંના એક એકાન્તવાસી તપસ્વી સાથે અજવાળું થતાં સુધી વાત કરવામાં પડ્યો. તેણે મને કહ્યું કે માસામાં જ્યારે વાતાવરણ સ્વચ્છ હોય છે ત્યારે જોધપુરને કિલ્લે અને લુણી નદીના ઉપર ભાલોતરા છે ત્યાં સુધીનું રણ અહિંથી દેખાય છે. “અગર જે રહી રહીને સૂર્યનું તેજ પડતું હતું તેથી સીરાઈ ભણી વિસ્તરાયલી ભીતરીલની ખીણ અમે ઓળખી કુહાડી; અને પૂર્વમાં લગભગ “વીસ માઈલ ઉપર આરાવલીનાં વાદળની ટોપી પહેરેલા શિખરોમાં અંબા “ભવાનીનું પ્રસિદ્ધ દે અમે પરખી કુહાડ્યું. તથાપિ ઉપરની વાત નાણુ જેવાને “હવણું સમય ન હતું. છેવટે સૂર્ય પોતાના પરિપૂર્ણ તેજથી બહાર નીકળે, “એટલે બધી શ્યામતા દૂર થઈ ગઈ અને કાળા આસમાની રંગનાં વાદળના “હુંમટની સાથે ઝાંખી સૂકી ધરતી મળી જવાથી ભાસ દેખાતે બંધ થવા લાગે ત્યાં સુધી રણ ઉપર નજર ફરી વળી. ઉત્કૃષ્ટપણું બંધાવાને જે જોઈયે તે સર્વ હતું; અને શાન્તપણાને લીધે શોભા પાકે પાયે થઈ જે દૃષ્ટિને હેઠળના અગાધ નીચાણમાંથી જમણી બાજુએ માત્ર અર્ધગોળ સુધી ફેરવિયે તે જે પરમારના કિલ્લાની ઝાંખી પડી ગયેલી ભીંત ઉપર સૂર્યનું તેજ હવે પરાવર્તન પામતું નથી તે કિલ્લાનાં ખંડેર ઉપર જઈને તે ઠરે છે; અને
ત્યાં આગળનું તાડનું ઝાડ, તેઓના નાશ ઉપર હસતું હોય તેમ, જે જાતા પિતાનું રાજ્ય સદાકાળ નિભશે એમ ધારતી હતી તે જ જાતના ખંડેર થઈ ગયેલા દરબારની વચ્ચે, પિતાનાં વાવટા સરખાં પાંદડાં ફડફડાવે છે. જમણી બાજુએ જરાક આઘે દેલવાડાના ઘટાગુમ થયેલા ઘુમટ દેખાય છે, તેની “પછવાડે, ગહન જંગલ આવી રહ્યું છે, અને જે મેદાનની સપાટી ઉપર વાંકીચૂકી ચાલતી કેટલીક નદિયે, પર્વતના ઉભા ખરાબા ઉપરથી પિતાનો “આડે રસ્તે ચલાવે છે તે મેદાનના તાજ ઉપરથી તેની પેઠે ફૂટી નીકળતાં “વિલક્ષણ શિખરે બધી બાજુએ તેઓને ટેકે આપે છે. આશમાની આકાશ “અને રેતીવાળું મેદાન, આરસપહાણનાં દેવાલય અને હલકી જાતનાં ઝુંપડાં, ભભકાદાર જંગલ અને ખડબચડા ખરાબા, એ સર્વ એક બીજાથી ઉલટા ગુણનાં ત્યાં જણાઈ આવે છે.” | ગષ્યશૃંગથી ઉતરતાં તરત જ અગ્નિકુંડ અને અચળેશ્વરનું દેરું આવે છે, તે હિન્દુઓના કલ્પિત ઇતિહાસમાં બહુ પ્રખ્યાત છેઃ “અગ્નિકુંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com