________________
૩૮૨
રાસમાળા
“ તે તેની બુદ્ધિ, સુંદરતા અને સુલક્ષણને લીધે હિન્દુસ્તાનની શોભા ગણાતી હતી.” તેને સુલતાનના જનાનખાનામાં દાખલ કરી દીધી, અને તે તેના દેશને અને તેના કુટુંબને અધિક દુઃખનું કારણ થઈ પડી. અલપખાન તથા તે વછર ખંભાત લુંટવાને ચાલ્યા. તે વેપારિયાનું ભરેલું અને દ્રવ્યવાન શહેર હતું, તેથી તેમને ઘણી જ લૂંટ મળી. અહિંથી નુસરતખાતે ખંભાતના એક વ્યાપારીના દેખાવડા ગુલામને જોરાવરીથી લઈ લીધા. તે ગુલામ પછવાડેથી સુલતાનની પ્રીતિ સંપાદન કરી લઇને મલેક કાપુરને નામે ણે ઉંચે દરજે ચડ્યો. મહમૂદની ગજનવીના પછી સામનાથનું લિંગ જે કરીને સ્થાપવામાં આવ્યું હતું, તેને આ ફેરે પણ નાશ કરવાને મુસલમાન લેકે। ચૂક્યા હતા.૧ (ઈ. સ૦ ૧૩૦૦)
ગામ મળ્યાં હતાં, તેથી તેએ પેાતાના પુત્ર વીરસિંહને લઈને પેાતાના પિયરમાં રહ્યાં હતાં.
૨ રાણી તાજકુંવરબા ભટ્ટી, જેસલમેરના ગજસિંહજીનાં કુંવરી પેાતાના કુંવર સારંગદેવને લઈને ભીલડી રહ્યાં હતાં, રાણીપટ્ટની છવાઈમાં મારવાડની પાસે ભીલતે તથા ૬૫૦ ગામ તેમને મળ્યાં હતાં. જુએ વાધેલા વૃત્તાન્ત પરિશિષ્ટ.
૧ દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખીલજીના લશ્કરે વાધેલા રાન્ત કર્ણને જિતીને અણહિલપુર પાટણ સર કહ્યા પછી લશ્કરની જુદી જૂદી ટુકડિયા થઈ, અને તે ગુજરાત કાઠિયાવાડના જૂદા જૂદા ભાગ સર કરવામાં રાકાઈ હતી. તેમાંની એક ટુડયે સાઢેરાને ઘેરો ઘાલી કબજે કહ્યું, તેનું વર્ણન શાસ્રી વ્રજલાલ કાલિદાસ નીચે પ્રમાણે કરે છે:--
“અલપખાનનું સૈન્ય મેહેરા ઉપર આવ્યું, અને શહેરને ઘેરા ચાલ્યા. સેઢ બ્રાહ્મણેા તેની સાથે યુદ્ધ કરવાને ચડ્યા. આ યવનેા આપણા તીર્થના ભંગ કરશે એવું જાણીને ક્રેાધાવેશથી તે યુદ્ધ કરવા સામા થયા. એ બ્રાહ્મણેા ધનુર્વેદ, અને ષટ્ ત્રિરા દંડાઇંડીયુદ્ધ શાસ્ત્ર, ચતુઃષષ્ટીકળામાં પારંગત હતા. એમની સાથે યુદ્ધ કરી શકે એવા સમર્થ યો કાઈક જ હરશે. ચાવડા વંશના સ્થાપક વનરાજ રાન્તને ગૂર્જર દેશની પાટે એમણે જ (એમના જ પૂર્વોએ) સ્થાપ્યા હતા. માઢેરા બ્રાહ્મણાની છ નતિ છે, તેમાંની એક જેઠીમલ નામની જાતિ છે; તેઓ પાંડવ જેવા મહા ખળવાન મહારથી અને અતિરથી હતા. મુસલમાનેાની સેના મેાઢેરા પુર ઘેરવા આવે છે એવું જાણીને સો બ્રાહ્મણાએ પેાતાનાં કુટુમ્બ, પશુ, ધન, ધાન્યાદિક વિકટ વનમાં પ્હોંચાડી દીધું હતું. પછી તેએ એકમતે યુદ્ધ કરવા સજ્જ થયા હતા. એ સાઢા પુર અને તેની નીચે બીજાં છપ્પન ગામ એ બ્રાહ્મણેાનાં હતાં. માંડવ્ય ગેાત્રના વિઠ્ઠલેશ્વર વિપ્ર હતા તે સર્વ બ્રાહ્મણમાં મુખ્ય હતા અને સૌ તેના કહ્યામાં રહેતા. તે ખાવિદ્યામાં બહુ કુરાળ હતા. તેના મુખીપણા નીચે સધળા બ્રાહ્મણેા ઢાલ, તરવાર, ધનુર્માણાદિક શસ્ત્ર સાતે ગ્રહનું રક્ષણ કરવા લાગ્યા. દીવાળીના દિવસથી તે ઢાળી લગી ગ્રહરને ઘેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com