________________
૩૭૪
રાસમાળા
tr
ઃઃ
“ યેાગ્ય થઈ ગયું છે. ઉપરના કાટ રાણા કુંભાને હેવાય છે. તેને જ્યારે મેવાડમાંથી નાસવું પડયું, ત્યારે તેણે, પરમારેાએ ધણા કાળથી તજી દીધેલા મેચા ઉપર પેાતાના વાવટા ચડાવ્યા. તેણે આ અચળગઢના કિલ્લાની માત્ર મરામત કરાવી, બાકી તે અને ખીજાં હલકાં કામ બહુ “ પ્રાચીન કાળનાં છે. આ કિલ્લામાં એક શ્રાવણભાદરવા એવા નામનું તલાવ છે. ચોમાસાના એ મુખ્ય મહિનાનું નામ આ તલાવતે ખરાખર છાજે છે, કેમકે, અાઁ જુન મહિને વીતતાં સુધી પણ તેમાં પાણી ભરેલું હાય છે. પૂર્વ ભણીના ઘણા ઊંચા શિખર ઉપર પરમારાની ગઢીનાં ખંડેર આ ઠેકાણેથી, ત્વરાથી ચાલતાં વાદળાંની આરપાર નજર હેાંચાડિયે તે, જે વીર જાતના પરમારએ પેાતાનું રક્ષણ કરવાને યુદ્ધ કર્યું હતું “ અને લાહીલાવાણુ થઇ ગયા હતા તેનાં ખંડેર થઈ ગયેલા મહેલ અને દિયાના આભાસ દેખાય છે.”
..
tr
છે;
''
tr
tr
((
''
રમુજ આપનાર આણુ અને અચળગઢને છેલ્લા રામરામ કરતાં વ્હેલાં, જે વંશના રાજાઓએ એટલાં બધાં વર્ષ સુધી તેએના ઉપર રાજ્ય ચલાવ્યું છે તે પરમાર વંશ સંબંધી થાડા શબ્દ ખેાલવા ઘટિત છે. કાટવાળી ચંદ્રાવતી તેની રાજધાની નગરી હતી. આખુ પર્વતની તલાટીથી સુમારે બાર માઈલ ઉપર, અને અંબા ભવાની તથા તારંગાનાં દેરાસરાથી એ કરતાં જરાક વધારે છેટે, જંગલથી ધટાગુમ બની ગયેલે પ્રદેશ છે તેમાં, તેનાં ખંડેર આજે પણ જોવામાં આવે છે. જ્યાં નગર હતું તે જગ્યા ઉપર ધાડી વનસ્પતિ ઉગેલી છે, તેના કૂવા અને તલાવ પૂરાઈ ગયાં છે; તેનાં દેવાલયાના નાશ થઈ ગયેા છેઃ અને તેનાં ખંડેરમાંથી આરસમ્હાણુ નિત્યે લૂંટાય છે. એક વિશાળ મેદાનમાં તેના ભાગ્યાફૂટયા ભાગ વિખરાઈ પડ્યા છે, તે ઉપરથી વિચાર કરતાં, તેના વિસ્તાર ધણા હશે એમ લાગે છે; જ્યારે યૂરેપિયન લેાકેાના જોવામાં એ જગ્યા પ્રથમ આવી, ત્યારે, આરસષ્ઠાણાની સુંદર ઇમારતાનાં વીસ ખંડેર ખાળી ક્ડાડવામાં આવ્યાં હતાં, તે ઉપરથી તેને ધનવૈભવ અને અતિ સૂક્ષ્મતા જણાઈ આવે છે. ધારાવર્ષના ભાઈ રણધીર પ્રલ્હાદનદેવે પ્રલ્હાદનપટ્ટણ અથવા પાલણપુર વસાવ્યું હતું તે પણ ચંદ્રાવતીના રાજવંશના તાબામાં હતું.
પરમારામાં પ્રથમ શ્રીધૂમરાજ અને તેના ક્રમાનુયાયી, ધંધુક, અને
૧ આબુ પર્વત ઉપર દેલવાડામાં શ્રી આદિનાથનું દેરૂં છે, તેની જમણી માનુની ધર્મશાળાની ભીંતમાં એક લેખ છે, તે સંવત્ ૧૨૬૭ ફાલ્ગુન વદિ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com