________________
વસ્તુપાળ અને તેજપાળ
૩૬૫
ચમત્કારિક દેખાય છે. તેના રાજ્ય ચલાવવાના ધેારણુ વિષે મેરૂત્તુંગ આ પ્રમાણે લખે છેઃ—“જે પ્રધાન કાર્યના માથા ઉપર હાથ મૂક્યા વિના ભંડાર “વધારી શકે; કાઈના દેહાંતદંડ કરવા વિના દેશનું રક્ષણ કરી શકે; અને લડાઈ કચા વિના રાજ્ય વધારે તે કુશળ હેવાય.” એ જ ગ્રંથકર્તા લખે છે કે-જ્યારે વીરધવળે. પોતાના રાજકારભાર તેજપાળને સોંપ્યા, ત્યારે તેણે નીચે પ્રમાણે રાજા પાસેથી લેખ કરાવી લીધા. ને હું કદાપિ તમારા ઉપર કાપાયમાન “થાઉં તો તમે વિશ્વાસ રાખજો કે હાલમાં તમારી પાસે જેટલી માલમતા છે તેટલી મારે તમારી પાસે હેવા દેવી;” અને તેઓએ જે દેવાલય બંધાવ્યું છે તેમાં નીચે પ્રમાણે લખે છે,— વીરધવળ ચાલુક્ય જેટલું ખરૂં હાય “તેટલું જ કરવાવાળા, બંને પ્રધાનેાની સલાહ પ્રમાણે ચાલનાર હેાવાથી, હેરકા “કાંઈ આડું અવળું કહેતા પણ તેનું તે સાંભળતા નહિ. બંને ભાગ્યે એ પેાતાના રાજાનું રાજ્ય વધારી આપ્યું. ધાડા અને હાથિયાની હારની હાર “તેઓએ તેના મેહેલ આગળ બાંધી, અને રાજાની પાસે જે હતું તેના ઉપ“ભાગ તેણે સુખેથી કરચો. એ બંને પ્રધાને તેના ઢીંચણ સુધી પહોંચે એટલા લાંબા હાથ હતા.” ૧
''
આબુના મ્હાડ ઉપર ચડવાનું સીરાઈ અને ઝાલારની બાજુ ભણીથી ઘણું સહેલું છે. ગૂજરાતની ખાજુના ચડાવ ગિરવર ગામ ભણીથી છે તે ધણા રળિયામણા દેખાય છે. તેના ઉપર છડિયાટ વિના ખીજાથી ચડાઈ શકાતું નથી. અંબા ભવાનીના દેવાલય આગળ થઈને જવાના રસ્તા, કેટલેક સુધી, ઊઁચાણની વિચિત્ર રચનામાં થઈ તે એકાન્તમાં પર્વતના ધાધવાના પટને આકારે છે. આ પ્રદેશમાં સર્વે કાંઇ શાભાયમાન, રમણીય અને સ્વાભાવિક છે; અહિં મનુષ્યના મનાવિકાર આવી રચનાના એકત્રપણાના ભંગ કરાવી શકે એમ નથી “તેથી જાણે કે પ્રકૃતિએ પેાતાના માનવંતા વંશજને વસવાને માટે સર્જ્યું હાય “એમ લાગે છે. આકાશ નિર્મળ છે; કાયલ જાણે એક બીજાને ઉત્તર આપતી હૈાય “તેમ વનસ્પતિની ધટામાંથી ટૌકા કરતી સંભળાય છે, તેમ જ જંગલનાં પક્ષિયે જે ‘‘વાંસની ધટાઓમાં તેઓનું રક્ષણ થાય છે તે ધટાઓમાં કિલકિલાટ કરી રહ્યાં “છે અને સૂર્ય જેવે પર્વતનાં શિખરને સ્વચ્છ કરી પોતાના ઉગ્ર કિ વડે; “ વ્યાપ્ત કરી દે છે તેવાં જ ભૂરાં તિત્તિાનાં ટાળાં ઝાડ ઉપર જે માળા આંધીને રહ્યાં હૈાય છે તે આનંદ બતાવવામાં કબૂતરાની સાથે ચડશાયડી કરે છે. ખીજાં પક્ષિયા જે સપાટ ભૂમિનાં વાસી નથી હતા તે અહિં ૧ સામુદ્રિકનાં પુસ્તકામાં લખેલું છે કે “માનબાહુ અથવા લાંખા હાથના પુરૂષ ભાગ્યશાળી ડાય છે.”
<<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com