________________
૩}e
રાસમાળા
"
<
66
• કળવાથી આખુની અધિત્યકાના રમણીય ભાગ મારા જોવામાં આવ્યેા. અહિં ખેતીવાડી ધણી છે, વસ્તી વધારે છે, અને વનસ્પતિ પુષ્કળ થાય છે. અહિંતહિં ધરતી ઉપર લીલી શેતરંજ્યેા પાથરી હાય એમ જાય છે, તેમ જ સ્વાભાવિક અથવા હસ્તકૃત નવા ચમત્કાર ડગલે ડગલે જોવામાં આવે છે. કાનેરી પક્ષી નિત્યની રીત પ્રમાણે દેખા દીધા વિના આદરસત્કારના અવાજ કરે છે, અને ક્રાયલના તીણા અને સ્પષ્ટ ટૌકા ગહન જંગલમાં થતા સંભળાય છે, ત્યાં આગળથી નિર્મળ પાણીનું વ્હેળિયું ચાલે છે. જે ધરતીના ભાગ અનાજ ઊગી શકે એવા છે તે ભાગ “સારી મહેનત લઈને ખેડેલા છે. આટલી ટૂંકી જગ્યામાં તે આખુનાં ખાર “ન્હાનાં ગામમાંથી ચાર મૈં મૂક્યાં. આ ગામડાં રચનાની શાલામાં મળી “જાય એવાં છે; રહેવાની જગ્યા ચાખ્ખી અને સુખાકારી ભરેલી છે, તેના આકાર ગાળ છે, તેને માટીથી ચાખડી લઈને પીળી માટી વતે ધેાળવામાં “આવે છે. પ્રત્યેક વ્હેતાં વ્હેળિયાંને કાંઠે જળસિંચનને અર્થે પાણી હાડી “લેવાના રેંટ રાખવામાં આવે છે, અને પાણી સપાટી ઉપર હાય છે તેથી બહુ “ઉંડું ખાદાવી કરવું પડતું નથી. આ ખેડવા યેાગ્ય ખેતરાને ધણું કરીને કંટાળશેારિયાની વાડ કરવામાં આવે છે તેની ઉપર પુજાની (અંતરવેલ) અને “હિન્દુસ્થાનની વાડિયામાં બહુ થતી સેવતી(શિવને ચઢાવવામાં આવે છે.)ની ઘટા ખાગે છે. કઠ્ઠણ પથ્થરના ટેકરા ખરાબાની સપાટીનું પૃથક્કરણ થયેલું એ વિના જ્યાં જરા પણ ધરતી નહિ ત્યાં દાડમડી ઉગે છે. જરદ આળુ જાણે કદિ પાકશે નહિ એવાં લીલાં કચ જેવાં અહિં જોવામાં આવે છે. માણસા મારી પાસે દ્રાક્ષ લઈ આવ્યા તેના કદ ઉપરથી મને લાગ્યું કે ‘તેઓએ તેની વાવણી કરી હશે. આ તેમ જ ચીખેાદરાં, જે મારા જોવામાં આવ્યાં નહિ, પણ મને એક ઊંડી ખીણમાં વેગળેથી આંગળી કરી “ ખતાવ્યાં, એ સર્વ આણુના સ્વાભાવિક પાક છે. અહિં આંબા બહુ છે,
""
66
""
<1
tr
�
<<
તેની ડાળિયેામાં સુલલિત અંખત્રીવેલ થયેલી જોવામાં આવે છે, તેનાં કાળાં “ અને ધેાળાં સુંદર ફૂલ નીચે લટકી રહે છે. ત્યાંના પ્હાડી લેાકેા પણ તેને “ ખત્રી કરીને કહે છે. અને મેં જોયું કે તેઓને તે એટલી બધી પ્રિય લાગે છે “કે, તેનાં ફૂલ જ્યાં આગળથી હાથ આવી શકે એમ થયાં હાય છે ત્યાં “આગળથી ચૂંટી લઈને ગ્રંથીને કેશપાશમાં ધાલે છે અને પાધડીમાં ખેાસે છે.
tr
“ ઝાડમાં ધણું કરીને અતિશય ભેજ હાય છે તેથી તે લીલેાતરીથી છવાઈ “ જાય છે, અને અચળગઢ ઉપરની ખજીરિયા તા છેક ઉપર સુધી વિંટળાઈ “ જાયછે. અંબત્રી પણ આ જ આધાનમાંથી ફૂટી નીકળે છે. ફૂલ તે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com