________________
વાધેલા
૩૬૩
""
:)
પ્રકરણીય વાતા ખની હતી એવું મેરૂતુંગે લખ્યું છે, તે ઉપરથી એમ લાગે છે કે કાઈ બળવાન સત્તાધારી વચ્ચે જોઇયે ખરા. કાઈ સૈયદ ( સઈદ, સદીક) નામે વેપારી જે સે। વશા સુસલમાન હરશે એમ જણાય છે તેને વસ્તુપાલ સાથે સ્તંભતીર્થં અથવા ખંભાતમાં કજિયેા થયેા ત્યારે તે પ્રધાનથી પેાતાનું રક્ષણ કરવા સારૂ તેણે ભરૂચમાંથી શંખ નામે સરદારને ખેલાવ્યા એમ ક્હેવાય છે. વસ્તુપાળે પેાતાની ભણી, આશ્રય સારૂ લુણુપાળ કરીને એક ગાલા હતા તેને ખેાલાવ્યા; તેણે શંખ ઉપર હલ્લા કરીને તેને માઢ્યો, પણ પોતે લડાઇમાં ધાયલ થયા અને ઘેાડા દિવસ પછી મરણુ પામ્યા. પછીથી તે જે જગ્યાએ મરણ પામ્યા તે જગ્યાએ વસ્તુપાળે લુણુપાળપતિ”નું દેવળ બાંધ્યું એમ લખેલું છે.
એક ખીજે સમયે, મ્લેચ્છ સુલતાનના ગુરૂ માલીમન્મુખ કરીને હતા, તે યાત્રા કરવાને નીકળ્યા હતા તેવામાં ગૂજરાતમાં આવી ાંચ્યા. આ યાત્રાની જગ્યા કઈ હશે તે વિષે લખવામાં આવેલું નથી, પણ તેને ઝાલી લેવાના વીરધવળે અને તેના બાપે વિચાર કરી રાખ્યા હતા, તેમાંથી તેજપાળે અને વસ્તુપાળે તેનું રક્ષણ કર્યું, તે ઉપરથી આગળ ઉપર સુલતાનની તેમના ઉપર મહેરબાની થઈ.
પંચગ્રામ સંગ્રામભૂમિ (પાંચ ગામની લડાઈ) વિષે લખવામાં આવેલું છે. તેમાં એક ખાજુએ લવણુપ્રસાદ અને વીરધવળ હતા અને ખીજી બાજુએ વીરધવળની રાણી જયતલદેવીનેા બાપ શાભદેવ હતા, તેમાં વાધેલાએની સંપૂર્ણ જિત થઈ, પણ તે થતાં વ્હેલાં જવાન રાજપુત્ર (વીરધવળ) પેાતાના બાપની નજર આગળ ઘણી વાર ધાયલ થઈને પડ્યો.
વીરધવળના મરણુ ઉપર એકસેા ને ખાશી ચાકરે। ચિતામાં પડીને મરણ પામ્યા, ત્યારે વધારે મરણ થતાં અટકાવાને તેજપાળને લશ્કર લઈને વચ્ચે પડવાની જરૂર પડી. પછી પ્રધાનેએ વીસલદેવને ગાદિયે બેસાડ્યો. આ રાજા વિષેને કાંઈ વૃત્તાન્ત ચાલતા આવી મળેલા નથી, પણ ગૂજરાતના વાધેલા વંશને તેને સામાન્યપણે પ્રથમ પુરૂષ ગણવામાં આવેલા છે.
ગુજરાતની ભૂમિ ઉપર એક પછી એક તાક્ાન ફેલાઈ રહ્યાં હતાં, અને તેનાં વાદળાં તે વેરાઈ ગયાં ન હતાં, તેવામાં ફરીથી દર્શન દેતા સૂર્યના ચીરા જે તાફાની ધેાધવાળાએથી ફાટી ગયા હતા તે જરાક અમસ્થા ઉધાડા કરવામાં આવ્યા એટલામાં તે હિન્દુએ આગળની બની ગયેલી
૧ ગેાષા પાસે વડવા બંદર છે ત્યાંના ચાંચિયા સરદાર હતા. સિન્ધના રાજાના કુંવર હતા એમ કેટલાક કહે છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com