________________
અજયપાળ–બાળ મૂળરાજ-ખીજો ભીમદેવ
૩૨૫
“નાંખે એવા છે. અહા! પૃથ્વીરાજ! આપ . સ્મરણ રાખા કે આપ તે “ટ્ઠાનવ વંશના છે. આપના બળવડે જ આપના યેાામ ખળિયા છે. કન્હેં બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં પણુ યુદ્ધને વિષે આનંદ પામતા આવ્યા છે. જે સેનાની સામે તે લડે છે તેના ચૂરેચૂરા કરી નાંખે છે;—તે મહાપદધારી, જેતે જગત્ નર્વ્યાઘ્ર હે છે. એવા ભીષ્મના તે અવતાર છે.”
પૃથ્વીરાજે નિર્ડરનું આવું મેાલવું સાંભળીને પેાતાની કાઢમાં મેાતીની એક અમૂલ્ય માળા હતી તે ક્વાડીને તેને તુષ્ટિદાનમાં આપી. તે તેની ડેાકમાં સૂર્યની પછવાડે ગંગા વિંટાયલી દેખાય એમ દેખાવા લાગી. પછી મહા વીર નિર્ડર રાઠોડે નાખત વગડાવી. નેાબતના નાદથી વીર પુરૂષા જેમ એકઠા થાય તેમ સેના પણ એકઠી થઈ. જેમ તારામાં ધ્રુવ શેાભે તેમ તે વીર પુરૂષેામાં શાલી રહ્યો.
કન્હને પૃથ્વીરાજે પોતાના રાજધાડા અર્પણ કરવો અને તેના ઉપર તેને આગ્રહથી બેસાર્યો. કંન્ડ ખેલ્યે: “અહેા! રઘુપતિ! હજી સુધી મેં સામેશ્વરના “શત્રુને માણ્યો નથી, તેમ જ મારા શરીરમાંથી હંસને રમી જવાના રસ્તે કરી આપ્યા નથી તેથી મને ધિક્કાર છે.”
પૃથ્વીરાજે ઉત્તર આપ્યાઃ–“કાઈ એક વેળાએ સુગ્રીવ પાતાના બળથી પાતાની સ્ત્રીનું રક્ષણ કરી શકયા ન હતેા; કાઈ એક વેળાએ દુર્યોધન પણ કર્ણનું રક્ષણ કરી શક્યા ન હતા; કાઈ એક વેળાએ શ્રીરામે પાતે વનમાં સીતા ખેાઈ; કાઈ એક વેળાએ પાંડવ સરખા પણુ દ્રોપદીનાં ચીર રખાવી “શકયા નહિ. અહા ! કન્હેં ! એવા બનાવ માટે દુ:ખી થશે। નહિ; હું તમને “મારા ઇષ્ટ દેવ સરખા ગણું છું. જેમ મેારની આંખા જોઇને સાપ ત્રાસી “જાય છે તેમ તમારી આંખના ક્રોધાગ્નિ જોઇને શત્રુ ત્રાસી જશે.”
પૃથ્વીરાજ આ પ્રમાણે નિર્ડર અને કન્હને માન આપતા હતા તેવામાં તેને સમાચાર મળ્યા કે ભીમ ભારે સેના લઈને પાસે આવી પ્હોંચ્યા છે. જેમ છંછેડેલા સર્પ કાપાયમાન્ ય, અથવા સિંહને ખીજવીને તેને ઊંધમાંથી જગાડવામાં આવે, અથવા ઉન્હાળામાં અગ્નિની એક ચિનગારીથી આખું વનનું વન સળગી ઉઠે તેમ ભીમ કાપથી પ્રજ્વલિત થયેા. તેણે જે સાંભળ્યું હતું તે પેાતાના યાદ્દાઓને એકઠા કરીને કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વે, જગત્ના ત્યાગ કરનારા યાગિયાના જેવા દેખાવા લાગ્યા. બન્ને સેના એક બીજાની સન્મુખ આવી ગઈ. જંજીરા છૂટવા માંડ્યા, અગ્નિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com