________________
રાસમાળા
અણહિલવાડના રાજાઓએ પેાતાની પડેાશના વધારે શક્તિવાન રાજાએની દરખારમાં “સાંધિવિગ્રહિક ' એટલે સલાહ અને લડાઈ કરાવનારા (એલચી) મૂકેલા હતા, તેએનું કામ ત્યાંના રાજકાજની ખાતમિયા આપવા વિષેનું હતું,—આવી જાતનું કામ સ્થાનિક પુરૂષા ( દેશના રહેવાશી) અથવા હેરક રાખી સાધી લેવામાં આવતું અને તેઓ કાના માણસા છે તે કાઇને જાણુ પડવા દેતા નહિ.
૩૪૪
tr
અણહિલવાડના રાજાએ જેમ ભોંયની ઉપજ લેતા તેમ દેશમાંથી જતા માલ ઉપર દાણુ લેતા; તેમ જ યાત્રાળુ લેાકા પાસેથી કર ઉધરાવતા. સમુદ્રગમન અને વ્યાપારના કામકાજ સંબંધી ઘેાડુંક જ લખવામાં આવેલું છે. તેાય પણ વ્હાણુ, વ્હાણવટી અને ચાંચવાનાં નામ આવે છે; અને વ્યાપારી,-વ્યવહારી બહુ ધનવાન હતા એમ લખેલું જણાય છે, કેમકે જે વ્યાપારિયે ધન એકઠું કસ્યું હાય તેને ધનવાનપદ આપવાને માટે તેના ધર ઉપર કરાડપતિના વાવટા”૧ ચડાવવાની છૂટ આપેલી હતી. ચેાગરાજની વેળામાં પરદેશી રાજાનાં વ્હાણુ, ધેાડા, હાથી અને બીજો સામાન ભરેલાં સેામનાથપટ્ટનના બંદરમાં આવી ચડયાં હતાં. સિદ્ધરાજના સમયમાં વ્હાણુવટિયા અથવા સાંયાત્રિક, ચાંચવાની બ્હીકથી પેાતાની માલમતા કાથળામાં સતાડીને દેશમાં મજીઠ લાવતા હતા. અણહિલવાડના રાજાઓના સ્વાધીનમાં ઉત્તર કાકણમાંની તેમ જ ગૂજરાત અને તેના દ્વીપકલ્પ ભાગ માંહેલી સમુદ્રકિનારાની જગાએ હતી. તેઓનાં સ્તંભતીર્થ અને ભૃગુપુર એ બે બંદર ખંભાત અને ભરૂચના નામથી પ્રસિદ્ધ છે; સૂર્યપુર તે સુરત હશે, અને ગંખાડા (ખંડહત) તે સેા વશા ગણદેવી હશે, તેમ જ બેટ દ્વારકા દેવપટ્ટન, મહુવા, ગેાપનાથ અને ખીજી જગાએથી સૈારાષ્ટ્રને કિનારા ભરાઈ રહેલા છે.
જૈન અને બ્રાહ્મણેાના પ્રસરેલા એ ધર્મ, એક ખીજાની સામે થતા અને જ્યારે જેના વારા આવે ત્યારે એક બીજાના ઉપર ઉપરીપણું મેળવતા આવેલા છે. જૈન ધર્મ વ્હેલા રાજાના વારામાં પ્રબલ થઈ પડ્યા હતા
૧ એક લાખથી માંડીને તે નવ્વાણું લાખ સુધી જેના ઘરમાં રૂપિયા હોય તે જેટલા લાખ હોય તેટલા દીવા કરે એવા રવાજ હતા. સિદ્ધરાજે એક જણના ધરમાં ૯૬ દીવા બળતા જોઈ પૂછપરછ કરી તા તે ૬ લાખની આશામી છે એમ કહેવામાં આવ્યું એટલે તેને ઘણા દીવા કરવાની કડાકૂટ મટાડવા પેાતાના કાશમાંથી ચાર લાખ રૂપિઆ મેકલી કરોડપતિ કરયા એટલે પછી માત્ર એક વાવટા ચડાવવા પડયા.
૨ ગેંડામા (ખંડહત) એ ગણદેવી નહિ પણ કચ્છના વાગડ પરગણાના કંથકોટ નામે કિલ્લા છે તે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com